Not Set/ અમરેલી : વડીયાને સ્ટોપેજ ના આપતા વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો

અમરેલી, અમરેલીના વડીયામાં વિદ્યાર્થીઓએ એસટી બસ રોકી ચક્કાજામ સર્જ્યો.વડિયામાં એસટી બસને સ્ટોપેજ ન હોવાથી રોશે ભરાયેલા વિદ્યાર્થીઓએ આજે બસને રોકી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓએ વડિયા એસટી બસ સ્ટેન્ડ ખાતે પણ હોબાળો મચાવ્યો હતો. વડિયા ખાતે બસને સ્ટોપ આપવા વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવવા છતા તેનું કોઈ પરિણામ આવ્યું નથી.આખરે વિદ્યાર્થીઓે આંદોલનનો […]

Gujarat Others Videos

અમરેલી,

અમરેલીના વડીયામાં વિદ્યાર્થીઓએ એસટી બસ રોકી ચક્કાજામ સર્જ્યો.વડિયામાં એસટી બસને સ્ટોપેજ ન હોવાથી રોશે ભરાયેલા વિદ્યાર્થીઓએ આજે બસને રોકી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓએ વડિયા એસટી બસ સ્ટેન્ડ ખાતે પણ હોબાળો મચાવ્યો હતો.

વડિયા ખાતે બસને સ્ટોપ આપવા વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવવા છતા તેનું કોઈ પરિણામ આવ્યું નથી.આખરે વિદ્યાર્થીઓે આંદોલનનો માર્ગ અપનાવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.વિદ્યાર્થીઓને મનાવવા એસટી નિગમના અધિકારીઓ અત્રે દોડી આવ્યા હતા અને ચર્ચા દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.