Not Set/ વડોદરા/ સાતમાં માળેથી પડતુ મુકી વૃદ્ધએ કરી આત્મહત્યા

વડોદરાઃ માંજલપુરમાં વૃદ્ધની આત્મહત્યા બિલ્ડીંગના સાતમા માળેથી કુદીને કરી આત્મહત્યા આત્મહત્યા કરવાનું કારણ અકબંધ વડોદરાના  માંજલપુરમાં આવેલ  બહુમાળી રહેણાંક ઈમારતના સાતમાં માળેથી વૃદ્ધએ પડતુ મુકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ આ વૃદ્ધએ શા માટે કારણે  આત્મહત્યા કરી છે જાણી શકાયું નથી. આપને જણાવી દઈએ કે વડોદરાના માંજલપુરમાં સતર્વ હાઈટ્સના સાતમા માળેથી વૃદ્ધે […]

Gujarat Vadodara
aaaaa 6 વડોદરા/ સાતમાં માળેથી પડતુ મુકી વૃદ્ધએ કરી આત્મહત્યા

વડોદરાઃ માંજલપુરમાં વૃદ્ધની આત્મહત્યા

બિલ્ડીંગના સાતમા માળેથી કુદીને કરી આત્મહત્યા

આત્મહત્યા કરવાનું કારણ અકબંધ

વડોદરાના  માંજલપુરમાં આવેલ  બહુમાળી રહેણાંક ઈમારતના સાતમાં માળેથી વૃદ્ધએ પડતુ મુકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ આ વૃદ્ધએ શા માટે કારણે  આત્મહત્યા કરી છે જાણી શકાયું નથી.

આપને જણાવી દઈએ કે વડોદરાના માંજલપુરમાં સતર્વ હાઈટ્સના સાતમા માળેથી વૃદ્ધે પડતુ મુકીને આત્મહત્યા કરી છે.  આ મામલે ખાસ વાતએ છે કે આત્મહત્યા કરનાર વૃદ્ધ સતર્વ હાઈટ્સના રહેવાસી નથી તે કોઈ અન્ય સોસાયટીમાં રહેતા હતા પરંતુ વૃદ્ધે સતર્વ હાઈટ્સના સાતમાં માળેથી  આત્મહત્યા કરી છે.

આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.