Not Set/ ભાજપના ઉમેદવારી ગણપત વસાવાએ ઉમેદવાર પત્રક ભર્યું.

સુરત જિલ્લાની માંગરોળ બેઠકના ભાજપના ઉમેદવાર ગણપત વસાવાએ આજે તેમનું ઉમેદવારી ફોર્મ નોધાવ્યું છે. એની પહેલા તેઓ પોતાના હજારો ટેકેદારો સાથે ઢોલ-નગારા અને ડીજેની તાલે વાજતે-ગાજતે માંગરોળની પ્રાંત કચેરીએ પહોચ્યા હતા. જયાં કચેરીની બહાર તેમના ટેકેદારો ડીજેની તાલે ઝુમ્યા હતા. ઉમેદવારી ફોર્મ નોધવ્યા પછી ગણપત વસાવાએ મીડિયાને સંબોધતા 50 હજારથી પણ વધુ મતોથી જીત હાંસલ […]

Gujarat
07 08 2016 ahmganpat vasava6 ભાજપના ઉમેદવારી ગણપત વસાવાએ ઉમેદવાર પત્રક ભર્યું.

સુરત જિલ્લાની માંગરોળ બેઠકના ભાજપના ઉમેદવાર ગણપત વસાવાએ આજે તેમનું ઉમેદવારી ફોર્મ નોધાવ્યું છે. એની પહેલા તેઓ પોતાના હજારો ટેકેદારો સાથે ઢોલ-નગારા અને ડીજેની તાલે વાજતે-ગાજતે માંગરોળની પ્રાંત કચેરીએ પહોચ્યા હતા. જયાં કચેરીની બહાર તેમના ટેકેદારો ડીજેની તાલે ઝુમ્યા હતા. ઉમેદવારી ફોર્મ નોધવ્યા પછી ગણપત વસાવાએ મીડિયાને સંબોધતા 50 હજારથી પણ વધુ મતોથી જીત હાંસલ કરવાનો દાવો કર્યો હતો.