Not Set/ કોંગ્રસની યાદી જાહેર થતા રોષ-ભરતસિંહ સોલંકીના નિવાસ સ્થાને તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પોલીસ બંદોબસ્ત

કોંગ્રસ હાઇકમાન્ડ દ્વારા રવિવારે મોડી રાત્રે ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી હતી. જેને લઇને રાજયમાં ઠેર-ઠેર પાસના કાર્યકરોમાં નારાજગી ફેલાઇ હતી અને રોષ ઠાલવ્યો હતો. ત્યારે અમદાવાદમાં પણ ઠેર-ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો અને કોંગ્રસ વિરોઘ સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ તોડફો઼ડ કરી હતી. જો કે રોશે ભરાયેલા કાર્યકરોએ પ્રદેશ પ્રમુખ ભરતસિંહને પણ ટાર્ગેટ કર્યા હતા […]

Gujarat
bharat singh કોંગ્રસની યાદી જાહેર થતા રોષ-ભરતસિંહ સોલંકીના નિવાસ સ્થાને તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પોલીસ બંદોબસ્ત

કોંગ્રસ હાઇકમાન્ડ દ્વારા રવિવારે મોડી રાત્રે ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી હતી. જેને લઇને રાજયમાં ઠેર-ઠેર પાસના કાર્યકરોમાં નારાજગી ફેલાઇ હતી અને રોષ ઠાલવ્યો હતો. ત્યારે અમદાવાદમાં પણ ઠેર-ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો અને કોંગ્રસ વિરોઘ સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ તોડફો઼ડ કરી હતી. જો કે રોશે ભરાયેલા કાર્યકરોએ પ્રદેશ પ્રમુખ ભરતસિંહને પણ ટાર્ગેટ કર્યા હતા અને તેમના નિવાસસ્થાનની બહાર હોબાળો મચાવ્યો હતો. આ ઘટના સર્જાતા સ્થિતિ વધુ ન વણસે તે માટે ભરતસિંહ સોલંકીના નિવાસ સ્થાને તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.