Not Set/ ઊલમાંથી ચૂલમાં પડવા જેવી દર્દીઓની પરિસ્થિતિ, સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીમાં ગંદકી

ભરૂચ, ભરૂચ સિવિલની બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીમાં જ ગંદકી જોવા મળી હતી. પીવાના પાણીના કુલરમાં અસંખ્ય વંદાઓ જોવા મળ્યા હતા. ત્યારે આ ગંદકીના કારણે દર્દીઓની તબિયત સુધરવાને બગલે વધુ બગડે તેવા અણસાર આવી રહ્યા છે. સવાલ એ ઉદભવે છે કે જો ગંદકીના લીધે દર્દીને કોઇ આડ અસર થાય તો જવાબદાર કોણ..? […]

Top Stories Gujarat Others Videos
mantavya 446 ઊલમાંથી ચૂલમાં પડવા જેવી દર્દીઓની પરિસ્થિતિ, સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીમાં ગંદકી

ભરૂચ,

ભરૂચ સિવિલની બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીમાં જ ગંદકી જોવા મળી હતી. પીવાના પાણીના કુલરમાં અસંખ્ય વંદાઓ જોવા મળ્યા હતા. ત્યારે આ ગંદકીના કારણે દર્દીઓની તબિયત સુધરવાને બગલે વધુ બગડે તેવા અણસાર આવી રહ્યા છે. સવાલ એ ઉદભવે છે કે જો ગંદકીના લીધે દર્દીને કોઇ આડ અસર થાય તો જવાબદાર કોણ..? ઉલ્લેખનીય છે કે લોકો સારવાર લેવા માટે હોસ્પિટલમાં આવતા હોય છે ત્યારે હોસ્પિટલમાં જ ગંદકી જોવા મળી રહી છે.