Not Set/ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યુ રાજીનામું

ગુજરાતમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે ત્યારે 13મી વિધાનસભાના વિસર્જન માટે રાજ્યપાલ ઓ.પી.કોહલીને પત્ર આપ્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજીનામું આપવા રાજભવન પહોંચ્યા હતા અને ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીને રાજીનામું આપ્યું હતું અને જ્યાં સુધી નવી સરકાર અને નવા મુખ્યપ્રધાન શપથ ન લે ત્યાં સુધી વિજય રૂપાણી કેર-ટેકર મુખ્યમંત્રી તરીકે કાર્યરત […]

Top Stories
1 1513857130 મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યુ રાજીનામું

ગુજરાતમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે ત્યારે 13મી વિધાનસભાના વિસર્જન માટે રાજ્યપાલ ઓ.પી.કોહલીને પત્ર આપ્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજીનામું આપવા રાજભવન પહોંચ્યા હતા અને ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીને રાજીનામું આપ્યું હતું અને જ્યાં સુધી નવી સરકાર અને નવા મુખ્યપ્રધાન શપથ ન લે ત્યાં સુધી વિજય રૂપાણી કેર-ટેકર મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહેશે તો મુખ્યપ્રધાન ચૂંટવા માટે 22મી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે કેન્દ્રીય નિરીક્ષકોની બેઠક મળશે. આગામી મુખ્યપ્રધાન તરીકે અત્યારે વજુભાઇ વાળા અને વિજય રૂપાણી નવા સીએમની રેસમાં કરાય તેવો તર્ક ભાજપના નેતાઓ લગાવી રહ્યાં છે.