Solar Plant/ વાવાઝોડાના લીધે સોલર પ્લાન્ટ સંપૂર્ણપણે બરબાદ

બિપરજોય વાવાઝોડાએ અનેક રીતે વિનાશ વર્યો છે. વરસાદના કારણે ભાટીબ ગામમાં આવેલો સોલાર પ્લાન્ટ સંપૂર્ણ રીતે તબાહ થઇ ગયો.બિપરજોય વાવાઝોડુ ગુજરાત બાદ રાજસ્થાન ફંટાયું હતું અને રાજસ્થાનમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે બનાસકાંઠાના બોર્ડરના ગામમાં પાણી આવી જતાં પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી.

Top Stories Gujarat
Solar plant વાવાઝોડાના લીધે સોલર પ્લાન્ટ સંપૂર્ણપણે બરબાદ

બિપરજોય વાવાઝોડાના લીધે બસકાંથામાં આવેલા સોલાર પ્લાન્ટને રાજસ્થાનથી Biparjoy  આવેલા પાણીએ તબાહ કરી દીધો. સોલાર પ્લેટ તૂટીને ઊખડી દૂર વહી ગયો. બનાસકાંઠામાં બિપરજોયની અસરથી મૂશળધાર વરસાદ થતાં ભારે નુકસાન થયું છે બાગાયતી પાકનું ધોવાણ થયું તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા તો બીજી તરફ સંખ્યાબંધ વીજપોલ ધરાશાયી થતા અંધારપટ જેવી સ્થિતિ સર્જાઇ હતી.

બિપરજોય વાવાઝોડાએ અનેક રીતે વિનાશ વર્યો છે. Biparjoy વરસાદના કારણે ભાટીબ ગામમાં આવેલો સોલાર પ્લાન્ટ સંપૂર્ણ રીતે તબાહ થઇ ગયો.બિપરજોય વાવાઝોડુ ગુજરાત બાદ રાજસ્થાન ફંટાયું હતું અને રાજસ્થાનમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે બનાસકાંઠાના બોર્ડરના ગામમાં પાણી આવી જતાં પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી.

બનાસકાંઠાના ભાટીબ ગામમાં પાણીનો ફ્લો એવો Biparjoy  હતો કે પ્લાન્ટ તૂટીને પાણીનો પ્રવાહ સાથે વહી ગયો અને તેના પણ માટીના ઢગ ચડી ગયા, પુરના પાણીએ પાણીએ બંસ્કાંથના ધાનેરા તાલુકામાં વેરેલા વિનાશના દૃશ્યો ઠેર ઠેર જોવા મળે છે. બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેવા સતત વરસાદે જનજીવનને ખૂબ ખરાબ રીત પ્રભાવિત કર્યું છે.

મહત્વનું છે કે, રાજ્યોમાંખી બિપરજૉય વાવાઝોડું પસાર થઇ ગયુ છે, પરંતુ હજુ સુધી તેની અસર ઓછી નથી થઇ, હવામાન વિભાગ અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હજુ રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે અને ઠેક ઠેકાણે ધોધમાર વરસાદી વરસી શકે છે. ખાસ કરીને આની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતમાં દેખાશે.

આ પણ વાંચોઃ બનાસકાંઠા-બચાવ કામગીરી/ બનાસકાંઠામાં બિપોરજોય આફ્ટર ઇફેક્ટ્સમાં NDRFની આબાદ બચાવ કામગીરી

આ પણ વાંચોઃ Weather Update/ વાવાઝોડા બાદ બનાસકાંઠામાં સૌથી વધારે વરસાદ, છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

આ પણ વાંચોઃ PM Modi Man Ki Baat/ બિપરજોયથી લઈને ઈન્દિરા ગાંધીની ઈમરજન્સી સુધી, વાંચો PM મોદીએ ‘મન કી બાત’માં શું કહ્યું

આ પણ વાંચોઃ PM Modi Man Ki Baat/ બિપરજોયથી લઈને ઈન્દિરા ગાંધીની ઈમરજન્સી સુધી, વાંચો PM મોદીએ ‘મન કી બાત’માં શું કહ્યું

આ પણ વાંચોઃ બિપરજોય/ દુકાનોના ખુલવા લાગ્યા શટર, પડી ગયેલા વૃક્ષો પણ હટાવાયા; બિપરજોય વિનાશ બાદ કચ્છમાં જનજીવન પાછું આવી રહ્યું છે પાટા પર