Not Set/ PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓ કઈ-કઈ જગ્યાએથી કરશે મતદાન, જાણો વિગત

ગુજરાત વિધાનસભા ચુંટણી બીજા તબક્કાનુ મતદાન ૧૪ મી ડીસેમ્બરે થવાનું છે. બીજા તબક્કાના મતદાનમાં 93 બેઠકો પર 851 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે 14 ડીસેમ્બરે મતદાન માટે રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ પોતાના વિસ્તારમાંથી મતદાન કરશે. પીએમ મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન કરશે, જયારે એલ.કે અડવાની શાહપુરથી મતદાન કરશે. અરુણ જેટલી ગુજરાતમાં મતદાન કરવા માટે આવશે ચીમનભાઈ […]

Top Stories
27270854 illustration of hand with voting sign of India Stock Photo PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓ કઈ-કઈ જગ્યાએથી કરશે મતદાન, જાણો વિગત

ગુજરાત વિધાનસભા ચુંટણી બીજા તબક્કાનુ મતદાન ૧૪ મી ડીસેમ્બરે થવાનું છે. બીજા તબક્કાના મતદાનમાં 93 બેઠકો પર 851 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે 14 ડીસેમ્બરે મતદાન માટે રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ પોતાના વિસ્તારમાંથી મતદાન કરશે.

પીએમ મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન કરશે, જયારે એલ.કે અડવાની શાહપુરથી મતદાન કરશે.

0.07774200 1461170942 dsc 0753 PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓ કઈ-કઈ જગ્યાએથી કરશે મતદાન, જાણો વિગત

અરુણ જેટલી ગુજરાતમાં મતદાન કરવા માટે આવશે ચીમનભાઈ ઇન્સ્ટીટયુટ ખાતે મતદાન કરશે, અમિત શાહ નારણપુરા ખાતે મતદાન કરશે.

article 2622749 1DA6844700000578 760 634x471 PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓ કઈ-કઈ જગ્યાએથી કરશે મતદાન, જાણો વિગત

ભરતસિહ સોલંકી બોરસદ ખાતે , દેદરડા પ્રા, શાળા ખાતે મતદાન કરશે.

bharatsinh solanki 759 PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓ કઈ-કઈ જગ્યાએથી કરશે મતદાન, જાણો વિગત

શક્તિસિંહ ગોહિલ સવારે ગાંધીનગર ખાતે મતદાન કરશે.

shaktisinhgohil kBWF 621x414@LiveMint PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓ કઈ-કઈ જગ્યાએથી કરશે મતદાન, જાણો વિગત

સિદ્ધાર્થ પટેલ ડભોઇ કોમર્સકોલેજ ખાતે મતદાન કરશે. નારણ રાઠવા સવારે છોટાઉદેપુર કન્યા શાળામાં મતદાન કરશે.

sp president new PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓ કઈ-કઈ જગ્યાએથી કરશે મતદાન, જાણો વિગત