Not Set/ ટિકિટ ના મળવા પર નારાજ નેતાઓના રાજીનામાં, રાતભર ડેમેજ કંટ્રોલ સુધારવામાં રહ્યાં શાહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પહેલી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભાજપે હજુ સુધી ઉમેદવારોની ટીકિટ કાપી નથી. પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર, ઉમેદવારોની બીજી યાદીમાં ધારાસભ્યોની ટીકિટ ભાજપ કાપી શકે છે. ભાજપ આશરે ત્રણ ડજન ધારાસભ્યોની ટિકિટ કાપવાની તૈયારી કરી રહી છે. જેની જાણ ધારાસભ્યોને થઇ ગઇ છે. ભાજપે આ વર્ષે […]

Top Stories
fuzsmkjuqo 1466669612 ટિકિટ ના મળવા પર નારાજ નેતાઓના રાજીનામાં, રાતભર ડેમેજ કંટ્રોલ સુધારવામાં રહ્યાં શાહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પહેલી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભાજપે હજુ સુધી ઉમેદવારોની ટીકિટ કાપી નથી. પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર, ઉમેદવારોની બીજી યાદીમાં ધારાસભ્યોની ટીકિટ ભાજપ કાપી શકે છે. ભાજપ આશરે ત્રણ ડજન ધારાસભ્યોની ટિકિટ કાપવાની તૈયારી કરી રહી છે. જેની જાણ ધારાસભ્યોને થઇ ગઇ છે. ભાજપે આ વર્ષે ચાર મહિલા, આઠ ઠાકોર, છ ક્ષત્રિય અને 15 પાટીદારો પર વિશ્વાસ દર્શાવ્યો છે. ભાજપે પહેલી યાદીમાં જાણીતા નામોની જ જાહેરાત કરી છે ત્યારે બીજી યાદીમાં ધારાસભ્યોની ટિકિટ કપાઇ શકે છે.