Not Set/ ટ્રમ્પનાં આગમન પૂર્વે અમદાવાદ સુરક્ષા મુદ્દે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ

ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની અમદાવાદની મુલાકાતને લઈ પોલીસે તૈયારીઓ કરી દીધી છે. કાર્યક્રમને લઈ DCP વિજય પટેલે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઇને તૈયારીઓ ચાલી રહી છે. 25 ips, 200 pi, 800 psi, 10000 પોલીસ કર્મીઓ સહિતનો બંદોબસ્ત 24 ફેબ્રુઆરીએ રહેશે. એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. સાથે જ […]

Ahmedabad Gujarat
Untitled 172 ટ્રમ્પનાં આગમન પૂર્વે અમદાવાદ સુરક્ષા મુદ્દે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ

ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની અમદાવાદની મુલાકાતને લઈ પોલીસે તૈયારીઓ કરી દીધી છે. કાર્યક્રમને લઈ DCP વિજય પટેલે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઇને તૈયારીઓ ચાલી રહી છે. 25 ips, 200 pi, 800 psi, 10000 પોલીસ કર્મીઓ સહિતનો બંદોબસ્ત 24 ફેબ્રુઆરીએ રહેશે.

એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. સાથે જ મોટેરા સ્ટેડિયમ પાસે 1.5 કિલોમીટર વિસ્તારમાં 28 પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં આમંત્રણ વિના કોઇપણને એન્ટ્રી મળશે નહીં.

કાર્યક્રમના ત્રણ કલાક પહેલા જ આમંત્રિત લોકોએ પ્રવેશ લઈ લેવો પડશે. સાથે સ્ટેડિયમમાં પાણીની બોટલ તેમજ ખાણીપીણી સહિતની વસ્તુઓ લઈને જવા નહિ દેવાય.  અલગ અલગ જિલ્લામાંથી નામજોગ આમંત્રણ આપવામાં આવ્યાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.