Not Set/ કચ્છમાં કમોસમી વરસાદ, નલિયામાં રાજ્યની સૌથી વધુ ઠંડી

કચ્છ, કચ્છમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ વરસવાથી ખેડૂતો ચિંતમાં ગરકાવ થઇ ગયા છે. લખપત તાલુકાના ગુનેરી, ઉમરસર સહિતના વિસ્તારમાં આ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં 12.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુંગાર થઇ ગયું. ત્યારબાદ મહુવામાં 13.2 ડિગ્રી, ડીસામાં 13.3 ડિગ્રી તાપમાન, વલસાડમાં 13.6 ડિગ્રી, રાજકોટમાં 13.7 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14 ડિગ્રી, અમદાવાદમાં 14.1 […]

Top Stories Gujarat Others
mantavya 67 કચ્છમાં કમોસમી વરસાદ, નલિયામાં રાજ્યની સૌથી વધુ ઠંડી

કચ્છ,

કચ્છમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ વરસવાથી ખેડૂતો ચિંતમાં ગરકાવ થઇ ગયા છે. લખપત તાલુકાના ગુનેરી, ઉમરસર સહિતના વિસ્તારમાં આ વરસાદ વરસ્યો છે.

mantavya 68 કચ્છમાં કમોસમી વરસાદ, નલિયામાં રાજ્યની સૌથી વધુ ઠંડી

ગુજરાતમાં 12.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુંગાર થઇ ગયું. ત્યારબાદ મહુવામાં 13.2 ડિગ્રી, ડીસામાં 13.3 ડિગ્રી તાપમાન, વલસાડમાં 13.6 ડિગ્રી, રાજકોટમાં 13.7 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14 ડિગ્રી, અમદાવાદમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

mantavya 69 કચ્છમાં કમોસમી વરસાદ, નલિયામાં રાજ્યની સૌથી વધુ ઠંડી

નવસારીમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. રવિવારે નવસારીનં મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિવસનું તાપમાન એકાએક ગગડીને સીધું 10.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી રહ્યું છે.

mantavya 70 કચ્છમાં કમોસમી વરસાદ, નલિયામાં રાજ્યની સૌથી વધુ ઠંડી

જેને કારણે ગાત્રો થિજાવતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.  એક તરફ શિયાળાની ઠંડી પણ દિવસે ને દિવસે વધી રહી છે…તેવામાં કમોસમી વરસાદ વરસતા ઠંડીનું પ્રમાણ કચ્છમાં વધી ગયું છે.