Not Set/ અમદાવાદઃ શહેરના અનેક વિસ્તારોમાં  ધીમીધારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો છે. સતત બે દિવસથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદ ચાલુ રહેવાના કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નોકરી જતા લોકો વરસાદી પાણીમાં ભિંજાયા જોવા મળી રહ્યાં છે. મોડી રાતથી શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ગોતા, ઘાટલોડિયા, થલતેજના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.આ […]

Ahmedabad Top Stories Gujarat Videos
aaam 1 અમદાવાદઃ શહેરના અનેક વિસ્તારોમાં  ધીમીધારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો છે. સતત બે દિવસથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદ ચાલુ રહેવાના કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નોકરી જતા લોકો વરસાદી પાણીમાં ભિંજાયા જોવા મળી રહ્યાં છે. મોડી રાતથી શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

ગોતા, ઘાટલોડિયા, થલતેજના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.આ સાથે જજીસ બંગ્લોઝ, ન્યુ રાણીપ સહિતના વિસ્તારોમાં વરસા વરસ્યો.

શહેરના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે.હવામાન વિભાગે અમદાવાદ માટે ભારે વરસાદની આગાહી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.