Not Set/ રાજકોટ : યુવકે કરી પોતાના શરીર પર આગચંપી

રાજકોટ, રાજકોટમાં એક યુવકે પોતાના શરીર પર આગચંપી કરતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટના માલવિયા પોલીસ મથક નજીકની છે. જ્યાં એક યુવકે શરીર પર પેટ્રોલ છાંટીને આગચંપી કરી હતી. મળતી માહિતી મુજબ આ યુવક માનસિક રીતે અસ્વસ્થ હતો અને ઘણા સમયથી આ યુવક સીટી બસ સ્ટોપમાં પડ્યો રેહતો હતો. તેણે શા માટે પોતાના શરીર […]

Gujarat
bjp 2 રાજકોટ : યુવકે કરી પોતાના શરીર પર આગચંપી

રાજકોટ,

રાજકોટમાં એક યુવકે પોતાના શરીર પર આગચંપી કરતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટના માલવિયા પોલીસ મથક નજીકની છે. જ્યાં એક યુવકે શરીર પર પેટ્રોલ છાંટીને આગચંપી કરી હતી.

bjp 3 રાજકોટ : યુવકે કરી પોતાના શરીર પર આગચંપી

મળતી માહિતી મુજબ આ યુવક માનસિક રીતે અસ્વસ્થ હતો અને ઘણા સમયથી આ યુવક સીટી બસ સ્ટોપમાં પડ્યો રેહતો હતો. તેણે શા માટે પોતાના શરીર પર આગચંપી કરી તે જાણવા મળ્યું નથી.