Not Set/ રાજકોટ : ઝુંપડા રંગાશે સપ્તરંગી કલરથી, દેશનો સૌપ્રથમ પ્રોજેક્ટ

રાજકોટ મહાનગપાલિકા અને ચિત્રનગરી દ્વારા ચિત્રોના માધ્યમથી ઝુપડપટ્ટી વિસ્તારની શિકલ બદલો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં 250 ઝુપડાને સપ્તરંગી કલરથી રંગવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ દેશનો પ્રથમ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. તેમજ આના પર ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવવામાં આવશે. જિલ્લા ગાર્ડન પાસેનો લલુડી વોંકળી વિસ્તાર કલરફુલ બનાવવા મહાનગરપાલિકા અને ચિત્રનગરી ટીમ દ્વારા જે ઝુંબેશ […]

Top Stories Rajkot Gujarat
phpThumb generated thumbnail 2 રાજકોટ : ઝુંપડા રંગાશે સપ્તરંગી કલરથી, દેશનો સૌપ્રથમ પ્રોજેક્ટ

રાજકોટ મહાનગપાલિકા અને ચિત્રનગરી દ્વારા ચિત્રોના માધ્યમથી ઝુપડપટ્ટી વિસ્તારની શિકલ બદલો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં 250 ઝુપડાને સપ્તરંગી કલરથી રંગવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ દેશનો પ્રથમ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. તેમજ આના પર ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવવામાં આવશે.

1 1542971642 e1542974019134 રાજકોટ : ઝુંપડા રંગાશે સપ્તરંગી કલરથી, દેશનો સૌપ્રથમ પ્રોજેક્ટ
mantavyanews.com

જિલ્લા ગાર્ડન પાસેનો લલુડી વોંકળી વિસ્તાર કલરફુલ બનાવવા મહાનગરપાલિકા અને ચિત્રનગરી ટીમ દ્વારા જે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે તે માટે લલુડી વોંકળી સ્લમ એરીયા પસંદ કરવામાં આવ્યો છે. જેમાં આશરે દોઢ કીમી એરિયામાં 200 થી 250 મકાનોને સપ્તરંગી ચિત્રો દ્વારા કલરફુલ બનાવવામાં આવશે. જેમાં ચિત્રનગરી ટીમનાં સભ્યો ઉત્સાહભેર આ કાર્ય પૂર્ણ કરશે.

અન્ય સ્લમ એરિયામાં પણ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી શકે છે. આ પ્રોજેક્ટની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવવમાં આવશે જે એવોર્ડ માટે પણ મોકલવામાં આવશે.