Not Set/ રાજકોટ/ ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, એક વેપારીનું મોત

રાજકોટ:હિટ એન્ડ રનમાં વેપારીનું મોત ટ્રક ચાલકે બાઇક સવારને લીધો અડફેટે જુના માર્કેટિંગ યાર્ડ પાસે સર્જાયો અકસ્માત   અકસ્માતમાં વેપારીનું ઘટનાસ્થળે મોત સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. જેમ જેમ દિવસ ઉગે છે તેમાં તેમાં અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટના સામે આવતી રહે છે. દિવસમાં […]

Gujarat Rajkot
Untitled 164 રાજકોટ/ ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, એક વેપારીનું મોત

રાજકોટ:હિટ એન્ડ રનમાં વેપારીનું મોત

ટ્રક ચાલકે બાઇક સવારને લીધો અડફેટે

જુના માર્કેટિંગ યાર્ડ પાસે સર્જાયો અકસ્માત  

અકસ્માતમાં વેપારીનું ઘટનાસ્થળે મોત

સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી

છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. જેમ જેમ દિવસ ઉગે છે તેમાં તેમાં અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટના સામે આવતી રહે છે. દિવસમાં અકસ્માતની 3-4 ઘટના સામે આવતી રહે છે. એટલું જ નહીં અકસ્માતની ઘટનામાં થતા મોતના આંકડામાં પણ વધારો થયો છે. આવામાં વધુ એક રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક વેપારીનું મોત નીજ્યું છે.

આ મામલે મળતી માહિતી અનુસાર રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાસે આ હિટ એન્ડ રનની ઘટના બની છે. અહીં એક ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો.આ અકસ્માતમાં એક વેપારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.