SWIMMING POOL/ ગુજરાત/ રાજ્યમાં આવતીકાલથી ખુલશે સ્વિમિંગ પૂલ

ગુજરાતમાં આવતીકાલથી કોરોના ગાઇડ લાઇન સાથે ખુલવા જઇ રહ્યા છે Swimming Pool

Top Stories
ipl2020 6 ગુજરાત/ રાજ્યમાં આવતીકાલથી ખુલશે સ્વિમિંગ પૂલ

સામાન્ય જનતા માટે આવતી કાલનો દિવસ ખાસ થવાનો છે. આપને જણાવી દઇએ કે, સમગ્ર રાજ્યમાં આવતીકાલ એટલે કે 15 ઓક્ટોમ્બરનાં રોજથી સ્વિમિંગ પૂલ ખુલવા જઇ રહ્યા છે. જેને લઇને રાજકોટવાસીઓ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો – ભજન સમ્રાટમાંથી રૈપર બનેલા અનૂપ જલોટાએ જસલીન સાથે આપ્યો આવો પોઝ

આપને જણાવી દઇએ કે, રાજકોટમાં આવતીકાલથી સ્વિમિંગ પૂલ ખુલવા જઇ રહ્યા છે. ત્યારે રેસકોર્સ ખાતે મનપા સંચાલિત સ્વિમિંગ પૂલ પણ ખુલવાનાં છે. ત્યારે આ સ્વિમિંગ પૂલમાં માત્ર ખેલાડીઓને જ પ્રવેશ મળશે. ખાસ કરીને સ્ટેટ લેવલ વિજયી ખેલાડીઓને એન્ટ્રી મળશે. આ દરમિયાન કોવિડ ગાઇડ લાઇનનું ફરજીયાત પાલન કરવામાં આવશે. સ્વિમિંગ કરવા આવનારાઓનું પહેલા જ ટેમ્પ્રેચર ચેંક કરવામાં આવશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ