Not Set/ સુરત: વિદ્યાર્થિનીએ હોસ્ટેલનાં રૂમમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

સુરત, સુરતના પીપલોદની કોલેજમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.વિદ્યાર્થિની ત્રીજા વર્ષના 5માં સેમિસ્ટરમાં અભ્યાસ કરતી હતી.જેને હોસ્ટેલના રૂમમાં કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આપઘાત કરનારી વિદ્યાર્થીની રત્નકલાકારની પુત્રી છે. કામરેજ વિસ્તારમાં રહેતી આ વિદ્યાર્થિની ભારતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતી હતી ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસનો કાફલો સ્થળ પર […]

Top Stories Gujarat Surat Videos
arm 10 સુરત: વિદ્યાર્થિનીએ હોસ્ટેલનાં રૂમમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

સુરત,

સુરતના પીપલોદની કોલેજમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.વિદ્યાર્થિની ત્રીજા વર્ષના 5માં સેમિસ્ટરમાં અભ્યાસ કરતી હતી.જેને હોસ્ટેલના રૂમમાં કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

આપઘાત કરનારી વિદ્યાર્થીની રત્નકલાકારની પુત્રી છે. કામરેજ વિસ્તારમાં રહેતી આ વિદ્યાર્થિની ભારતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતી હતી

ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને વિદ્યાર્થિની ક્યા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.