Not Set/ BRTS અકસ્માત/ સતત ચોથા દિવસે BRTSનો અકસ્માત, આ અઠવાડિયામાં 5 અકસ્માતમાં 4ના મોત

સુરતમાં દિવસે ને દિવસે બીઆરટીએસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે સુરતમાં  સતત ચોથા દિવસે પણ બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો છે. સુરતમાં બીઆરટીએસ બસના ડ્રાઈવર જાણે બેફામ બનીને રસ્તા પર બસ દોડાવી રહ્યા છે. સુરતના ડિંડોલી બ્રિજ, પાંડેસરા બાદ આજે શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ પર બ્લૂલાઈન બસે એક ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારતા ગાડી ડિવાઈડર […]

Gujarat Surat

સુરતમાં દિવસે ને દિવસે બીઆરટીએસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે સુરતમાં  સતત ચોથા દિવસે પણ બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો છે. સુરતમાં બીઆરટીએસ બસના ડ્રાઈવર જાણે બેફામ બનીને રસ્તા પર બસ દોડાવી રહ્યા છે.

સુરતના ડિંડોલી બ્રિજ, પાંડેસરા બાદ આજે શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ પર બ્લૂલાઈન બસે એક ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારતા ગાડી ડિવાઈડર પરથી ઉછળી હતી. જો કે આ અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાની થઈ નથી.

આપને જણાવી દઈએ કે આ અઠવાડિયામાં બીઆરટીએસે સર્જેલો આ પાંચમો અકસ્માત છે.સુરતની બીઆરટીએસ બુધવારથી સતત અકસ્માત કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.