Surat/ બોરસરા GIDCમાં મધરાતે ભીષણ આગ, ફાયરબ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે

સુરતની GIDC  વિસ્તારમાં એક ફેકટરીમાં ભીષણ આગની ઘટના બની છે. 

Gujarat Surat

સુરત અને આગનો નાતો બહુ જુનો છે. સુરતમાં ફાયર વિભાગના અથાક પ્સુરયાસો છતાય અવાર નવાર આગજનીની ઘટના નો બનતી રહે છે. ગતરાત્રી એ  સુરતની GIDC  વિસ્તારમાં એક ફેકટરીમાં ભીષણ આગની ઘટના બની છે.

VALSAD / પ્રથમ ગ્રાસે મક્ષિકા, કપરાડા બેઠક પર મતદાન પહેલાં મશીન ખોટકા…

by election / ગઢડામાં મતદાન શરૂ થવાની સાથે જ EVM થયુ બંધ…

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના  બોરસરા GIDCમાં મધરાતે ઈલાસ્ટિક બનાવતી જ્યોતિ એન્ટરપ્રાઈઝ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગને બુઝાવવા માટે ફાયરબ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. આ ઘટનામાં કોઈ જાનહાની થયાના સમાચાર હજુ સુધી મળ્યા નથી .