Not Set/ સુરત : મયુર ડાઈનગ મિલમાં લાગી આગ, 18 જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે

સુરત, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મયુર સિલ્ક મીલમાં આજે વહેલી સવારે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે.મયુર સિલ્કમાં લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ લઈ લેતા અફરાતફરી ભર્યો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં 18 જેટલી ફાયર ફાયટરો ટીમ ઘટના સ્થળે દોસી આવી છે.આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. હાલ તો ફાયર ફાયટરો પાણીનો […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મયુર સિલ્ક મીલમાં આજે વહેલી સવારે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે.મયુર સિલ્કમાં લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ લઈ લેતા અફરાતફરી ભર્યો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં 18 જેટલી ફાયર ફાયટરો ટીમ ઘટના સ્થળે દોસી આવી છે.આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. હાલ તો ફાયર ફાયટરો પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે.

આ ક્યાં કારણોસર લાગે તે વિશે હાલ કોઈ માહિતી સામે આવી નથી. આ ભીષણ આગ લાગતા આખી મિલ ખાલી કરી દેવામાં આવી છે. આ મિલમાં કરોડોનો કાપડનો જથ્થો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.