Not Set/ સુરત/ સ્કૂલ રિક્ષા બંધ પડી જતા નાના ભુલકાઓ પાસેથી મરાવ્યા ધક્કા, વિડીયો વાયરલ

સ્કૂલ રિક્ષાનો વીડિયો વાયરલ બાળકો પાસે રિક્ષાને મરાવાયા ધક્કા રિક્ષા બંધ થઈ જતા મરાવ્યા ધક્કા સુરતના નાનપુરા વિસ્તારનો બનાવ સુરકના નાનપુરા વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં નાના બાળકો રિક્ષાને ધક્કો મારતા નજરે પડી રહ્યા છે.સ્કૂલ રિક્ષા બંધ થઈ જતા રિક્ષાચાલકે નાના ભુલકાઓ પાસેથી રિક્ષાને ધક્કા મરાવ્યા હતા.મજબૂરીના માર્યા નાના બાળકોએ રિક્ષાને […]

Gujarat Surat
Untitled 8 સુરત/ સ્કૂલ રિક્ષા બંધ પડી જતા નાના ભુલકાઓ પાસેથી મરાવ્યા ધક્કા, વિડીયો વાયરલ
  • સ્કૂલ રિક્ષાનો વીડિયો વાયરલ
  • બાળકો પાસે રિક્ષાને મરાવાયા ધક્કા
  • રિક્ષા બંધ થઈ જતા મરાવ્યા ધક્કા
  • સુરતના નાનપુરા વિસ્તારનો બનાવ

સુરકના નાનપુરા વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં નાના બાળકો રિક્ષાને ધક્કો મારતા નજરે પડી રહ્યા છે.સ્કૂલ રિક્ષા બંધ થઈ જતા રિક્ષાચાલકે નાના ભુલકાઓ પાસેથી રિક્ષાને ધક્કા મરાવ્યા હતા.મજબૂરીના માર્યા નાના બાળકોએ રિક્ષાને ધક્કા માર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.