Not Set/ LRD વિવાદ/ આજે ધરણામાં જોડાશે કોંગ્રેસના આ ધારાસભ્યો

ગાંધીનગરમાં અનામત વર્ગની મહિલાઓ વિરોધ કરી રહી છે. મામલે  સરકારની આજે અગ્નિપરીક્ષા છે. આજે LRDમાં અનામત આંદોલનનો 68મો દિવસ છે. છેલ્લા 72 કલાકથી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ધરણા પર છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર, રાજેશ ગોહિલ અનશનમાં જોડાશે. સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર ન કરાય ત્યાં સુધી ધારાસભ્યો સમર્થનમાં જોડાશે. વિરોધ કરનાર મહિલાઓને કોંગ્રેસના SO,ST, OBC વર્ગના ધારાસભ્યો સમર્થન […]

Top Stories Gujarat
Untitled 164 LRD વિવાદ/ આજે ધરણામાં જોડાશે કોંગ્રેસના આ ધારાસભ્યો

ગાંધીનગરમાં અનામત વર્ગની મહિલાઓ વિરોધ કરી રહી છે. મામલે  સરકારની આજે અગ્નિપરીક્ષા છે. આજે LRDમાં અનામત આંદોલનનો 68મો દિવસ છે. છેલ્લા 72 કલાકથી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ધરણા પર છે.

કોંગ્રેસના ગેનીબેન ઠાકોર, રાજેશ ગોહિલ અનશનમાં જોડાશે. સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર ન કરાય ત્યાં સુધી ધારાસભ્યો સમર્થનમાં જોડાશે. વિરોધ કરનાર મહિલાઓને કોંગ્રેસના SO,ST, OBC વર્ગના ધારાસભ્યો સમર્થન કરશે.

તમામ સમાજને અન્યાય ન થાય તેવો સરકાર નિર્ણય લઈ શકે છે. CMના અગ્ર સચિવ કે. કૈલાસનાથનને જવાબદારી અપાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.