Not Set/ બે શિક્ષકો વચ્ચે અંદરો અંદરના સંબંધ, વિદ્યાર્થીઓને કોઈને ના કહેવા કરાયું દબાણ

મોડાસા, મોડાસા શહેરમાં મુસ્લિમ વિસ્તામાં આવેલી મદની સ્કુલમાં ધોરણ 7માં અભ્યાસ કરતી 7 વિદ્યાર્થીનીઓને ઢોર મારવાની ઘટનાને લઇ શાળામાં વ્હાલીઓએ હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટના વિષે જો વાત કરીએ તો શાળા માંથી વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હતા તે સમયે શિક્ષક અને શિક્ષિકાને વિદ્યાર્થીનીઓ એ ખરાબ વર્તન કરતા જોયા હશે તે બાબને લઇ ગત ગુરુવારના રોજ શાળાના […]

Top Stories
સુરત 1 બે શિક્ષકો વચ્ચે અંદરો અંદરના સંબંધ, વિદ્યાર્થીઓને કોઈને ના કહેવા કરાયું દબાણ

મોડાસા,

મોડાસા શહેરમાં મુસ્લિમ વિસ્તામાં આવેલી મદની સ્કુલમાં ધોરણ 7માં અભ્યાસ કરતી 7 વિદ્યાર્થીનીઓને ઢોર મારવાની ઘટનાને લઇ શાળામાં વ્હાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

સમગ્ર ઘટના વિષે જો વાત કરીએ તો શાળા માંથી વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હતા તે સમયે શિક્ષક અને શિક્ષિકાને વિદ્યાર્થીનીઓ એ ખરાબ વર્તન કરતા જોયા હશે તે બાબને લઇ ગત ગુરુવારના રોજ શાળાના વિદ્યાર્થીનીઓને પ્રવાસની ઘટના વિષે ક્યાંય પણ ચર્ચા કરી છે. તો સ્કુલ માંથી એલસી આપી દેવામાં આવશે આવી ધમકી આપી લાકડી વડે 7 વિદ્યાર્થીનીઓને માર મારવા માં આવ્યો હતો.

SASPEND LETAR બે શિક્ષકો વચ્ચે અંદરો અંદરના સંબંધ, વિદ્યાર્થીઓને કોઈને ના કહેવા કરાયું દબાણ

ત્યારબાદ શિક્ષકોની ધમકીને વશ થઇ બે ત્રણ દિવસ વિદ્યાર્થીનીઓ એ વ્હાલીઓને જાણ ના કરી પણ વ્હાલી માતા દ્વારા જયારે વિદ્યાર્થીનીને સ્નાન કરાવતા હતા ત્યારે વિદ્યાર્થીનીના શરીર પર ઈજાઓના નિશાન જોયા ત્યારે વિદ્યાર્થીની એ સમગ્ર હકીકત જણાવી અને તમામ 7 વિદ્યાર્થીનીઓ અને અન્ય વિદ્યાર્થીઓના વ્હાલીઓ એ આજે મદની સ્કુલમાં આવું કૃત્ય કરનાર અને માર મારનાર શિક્ષકોને સસ્પેન્ડ કરવાની માગ કરી હલ્લો મચાવ્યો હતો.

વ્હાલી મંડળે આ બાબતે ટ્રસ્ટી મંડળને લેખિત પણ આપ્યું હતું પરંતુ આ બાબતે કોઈ નક્કર પગલાં ના લેવાતા આજ રોજ વ્હાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

સસ્પેન્ડ કરાયેલ શિક્ષકો

1- શાહીન બેન બાંડી

2- સુમિતાબેન

3- અકીલ ભાઈ મલેક

4- આબિદ ભાઈ સુથાર

5- રિઝવાના બેન

6- ફરહાના બેન કાંકરોલિયા

7- ઓવેશ મીરઝા