Not Set/ ઉના: સિંહ પજવણીનો વધુ એક વિડીયો વાયરલ

ગીર વિસ્તારમાં સિંહોની સતામણીનો વધુ એક વિડિયો સામે આવ્યો છે. ગીર પંથકના ઉના તાલુકાના કોઈ ગામનો આ વિડિયો છે. જેમાં સિંહો પાછળ કાર ચલાવવામાં આવી રહી છે. આગળ બે સિંહો સિંહોને જોવા માટે તેમની પાછળ પાછળ કાર ચલાવવામાં આવી રહી છે. સિંહ જેમ જેમ આગળ જાય ઠે તેમ તેમ તેની પાછળ પાછળ કાર ચલાવવામાં આવી […]

Gujarat Trending Videos
surat 9 ઉના: સિંહ પજવણીનો વધુ એક વિડીયો વાયરલ

ગીર વિસ્તારમાં સિંહોની સતામણીનો વધુ એક વિડિયો સામે આવ્યો છે. ગીર પંથકના ઉના તાલુકાના કોઈ ગામનો આ વિડિયો છે. જેમાં સિંહો પાછળ કાર ચલાવવામાં આવી રહી છે.

આગળ બે સિંહો સિંહોને જોવા માટે તેમની પાછળ પાછળ કાર ચલાવવામાં આવી રહી છે. સિંહ જેમ જેમ આગળ જાય ઠે તેમ તેમ તેની પાછળ પાછળ કાર ચલાવવામાં આવી રહી છે..ત્યારે સિંહોની થતી પજવણીને લઈને વન્યપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.