Not Set/ વડોદરામાં ડેન્ગ્યુનો કહેર, એક દિવસમાં એક મહિલા અને યુવાનનું મોત

રાજ્યમાં ડેન્ગ્યુએ કહેર મચાવ્યો છે. જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ ડેન્ગ્યુંના કેસમાં વધરો થઇ રહ્યો સાથે સાથે ડેન્ગ્યુના કારણે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં એક દિવસમાં બે લોકોના ડેન્ગ્યુંથી મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં માંજલપુરની મહિલાનું ડેન્ગ્યુના કારણે મોત થયું.તેમજ ડેન્ગ્યુના કારણે દાંડિયાબજારના 20 વર્ષિય યુવાનનું મોત થયુ […]

Gujarat Vadodara
dengue 00 3301025 835x547 m વડોદરામાં ડેન્ગ્યુનો કહેર, એક દિવસમાં એક મહિલા અને યુવાનનું મોત

રાજ્યમાં ડેન્ગ્યુએ કહેર મચાવ્યો છે. જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ ડેન્ગ્યુંના કેસમાં વધરો થઇ રહ્યો સાથે સાથે ડેન્ગ્યુના કારણે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં એક દિવસમાં બે લોકોના ડેન્ગ્યુંથી મોત થયા હોવાનું સામે આવ્યું છે.

જેમાં માંજલપુરની મહિલાનું ડેન્ગ્યુના કારણે મોત થયું.તેમજ ડેન્ગ્યુના કારણે દાંડિયાબજારના 20 વર્ષિય યુવાનનું મોત થયુ હતું.

આ યુવાન એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો.જેમનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.અત્યાર સુધીમાં ડેન્ગ્યુંના ડંખના કારણે વડોદરામાં 11 લોકો મોતને ભેટ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.