Not Set/ video: 5.7 ફૂટનો મગર રેસ્ક્યૂ કરાયો, લોકોમાં ભયનો માહોલ

સુરત, સુરતના સરથાણા પાસે આવેલા વાલક ગામ નજીક નદી કિનારે મગર દેખાયો હતો. જેને લીધે લોકોમાં ભય જોવા મળ્યો હતો. આશરે 5.7 ફૂટનો આ મહાકાય મગર સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં છુપાઈ ગયો હતો. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ પ્રયાસ નામની જીવદયા સંસ્થાને આ બાબતે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના કાર્યકર્તાઓએ ભારે જહેમત વડે મગરને બહાર […]

Gujarat Surat Trending Videos
658521 final aadhaar 4 video: 5.7 ફૂટનો મગર રેસ્ક્યૂ કરાયો, લોકોમાં ભયનો માહોલ

સુરત,

સુરતના સરથાણા પાસે આવેલા વાલક ગામ નજીક નદી કિનારે મગર દેખાયો હતો. જેને લીધે લોકોમાં ભય જોવા મળ્યો હતો. આશરે 5.7 ફૂટનો આ મહાકાય મગર સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં છુપાઈ ગયો હતો. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ પ્રયાસ નામની જીવદયા સંસ્થાને આ બાબતે જાણ કરવામાં આવી હતી.

ત્યારબાદ સંસ્થાના કાર્યકર્તાઓએ ભારે જહેમત વડે મગરને બહાર કાઢી વન વિભાગને સોંપ્યો હતો. મગરને લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.