વલસાડમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોનોના મોત નીપજ્યાં છે. જ્યારે એકની હાલત ગંભીર થતાં હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે વલસાડના ગુંદલાવ બ્રિજ નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.જ્યારે એકની હાલત ગંભીર છે.ઘાયલને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.તો વાહનોની પણ લાંબી કતાર લાગતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.
આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.