Not Set/ ગુજરાતમાં મતદાનના દિવસે હિટવેવની આગાહીથી ઉમેદવારોની ચિંતામાં થયો વધારો

23 એપ્રિલે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે હવામાન વિભાગે આ જ દિવસે હિટવેવની આગાહી કરી છે.જેના પગલે ઉમેદવારોમાં ચિંતા સેવાઈ રહી છે.ગરમીના કારણે બપોરના સમયે મતદારો મતદાન મથકો સુધી જવાનો ટાળી શકે છે અને મતદાન ઓછું થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે,રાજ્યમાં ઉતર પશ્ચિમ તરફના પવનો ફૂંકાતાની સાથે ગરમીમાં […]

Top Stories Ahmedabad Gujarat Trending
gah 7 ગુજરાતમાં મતદાનના દિવસે હિટવેવની આગાહીથી ઉમેદવારોની ચિંતામાં થયો વધારો

23 એપ્રિલે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે હવામાન વિભાગે આ જ દિવસે હિટવેવની આગાહી કરી છે.જેના પગલે ઉમેદવારોમાં ચિંતા સેવાઈ રહી છે.ગરમીના કારણે બપોરના સમયે મતદારો મતદાન મથકો સુધી જવાનો ટાળી શકે છે અને મતદાન ઓછું થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે,રાજ્યમાં ઉતર પશ્ચિમ તરફના પવનો ફૂંકાતાની સાથે ગરમીમાં વધારો થશે. આગામી પાંચ દિવસ સુધી હિટવેવથી હાહાકાર મચી શકે છે. સાથોસાથ ગુજરાતના દરિયા કિનારે ગરમ પવન ફૂંકાશે જેથી હિટવેવની સ્થિતિમાં હજુ વધારો થશે.