Gujarat/ #CoronaUpadate/ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 969

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ કોરોના અપડેટ – ગુજરાત – તા. 30 ઓક્ટોબર’ 2020 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 969 રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો  – 172009 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 06 ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે મોતની સંખ્યા – 3704 રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1027 ગુજરાતમાં […]

Top Stories Gujarat Others
gujaratJR #CoronaUpadate/ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 969

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ
કોરોના અપડેટ – ગુજરાત – તા. 30 ઓક્ટોબર’ 2020

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 969
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો  – 172009
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 06
  • ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે મોતની સંખ્યા – 3704
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1027
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 155105
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 13190