Not Set/ શું ખરેખર જેના FB એકાઉન્ટ જ નથી તેઓના ડેટા ટ્રેક કરે છે ફેસબુક ? જાણો, આ સત્ય હકીકત

નવી દિલ્હી, ગ્લોબલ મેસેન્જર સાઈટ ફેસબુક સતત પોતાના યુઝર્સના ડેટાની પ્રાઈવસીને લીક કરવાને લઇ વિવાદોમાં ઘેરાયેલી રહી છે, આ વચ્ચે વધુ એકવાર ફેસબુકને લઈ ડેટા લીક થવાને લઈ એક મામલો સામે આવ્યો છે. એક રિસર્ચમાં સાબિત થયું છે કે, ફેસબુક એપનો ઉપયોગ કરનારા કે ન કરવાવાળા લોકો તેમજ એ તમામ યુઝર્સના ડેટા ટ્રેક કરે છે […]

Top Stories World Trending Tech & Auto
facebook on android stock image શું ખરેખર જેના FB એકાઉન્ટ જ નથી તેઓના ડેટા ટ્રેક કરે છે ફેસબુક ? જાણો, આ સત્ય હકીકત

નવી દિલ્હી,

ગ્લોબલ મેસેન્જર સાઈટ ફેસબુક સતત પોતાના યુઝર્સના ડેટાની પ્રાઈવસીને લીક કરવાને લઇ વિવાદોમાં ઘેરાયેલી રહી છે, આ વચ્ચે વધુ એકવાર ફેસબુકને લઈ ડેટા લીક થવાને લઈ એક મામલો સામે આવ્યો છે.

એક રિસર્ચમાં સાબિત થયું છે કે, ફેસબુક એપનો ઉપયોગ કરનારા કે ન કરવાવાળા લોકો તેમજ એ તમામ યુઝર્સના ડેટા ટ્રેક કરે છે જેઓએ યુઝ જ બંધ કરી દીધો છે.

20150821155725 gifs coming facebook posts 1 શું ખરેખર જેના FB એકાઉન્ટ જ નથી તેઓના ડેટા ટ્રેક કરે છે ફેસબુક ? જાણો, આ સત્ય હકીકત
tech-facebook-tracks-android-users-who-dont-have-the-app-and-havent-logged-report

આ રિસર્ચ યુકેની પ્રાઈવસી ઇન્ટરનેશનલ દ્વારા કરાયું છે, જેમાં બતાવવામાં આવ્યું, ફેસબુક હંમેશા યુઝર્સ, નોન યુઝર્સ તેમાહ ફેસબુક એકાઉન્ટ બંધ કરી ચુકેલા લોકોના ડેટા ટ્રેક કરે છે.

આ ઉપરાંત એ પણ સામે આવ્યું છે કે, આ ગ્લોબલ જાયન્ટ કંપની પોતાના પ્લેફોર્મથી હટીને પણ લોકોના ડેટા ટ્રેક કરે છે. આ ઉપરાંત સામે આવ્યું છે કે, ડેવલોપર્સ ફેસબુક સોફ્ટવેર ડેવલોપમેન્ટ કીટ દ્વારા ફેસબુક સાથે ડેટા શેર કરે છે.

26 10 2018 1540536337 શું ખરેખર જેના FB એકાઉન્ટ જ નથી તેઓના ડેટા ટ્રેક કરે છે ફેસબુક ? જાણો, આ સત્ય હકીકત
tech-facebook-tracks-android-users-who-dont-have-the-app-and-havent-logged-report

આ પ્રાઈવસી ઇન્ટરનેશનલ દ્વારા આ રિસર્ચ માટે ૩૪ એન્ડ્રોઇડ એપ્સની તપાસ કરાઈ છે, જેને ૧૦ થી ૫૦૦ મિલિયન વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ એપ્સમાં લેન્ગવેજ-લર્નિંગ એપ, Duolingo, ટ્રાવેલ એપ સહિતની એપ્લીકેશન શામેલ છે.