Not Set/ બ્રાઝીલ : ચર્ચમાં ટોળા પર અજાણ્યા શખ્સે કર્યો ગોળીબાર, ૪ ના મોત

બ્રાઝીલમાં ગન શુટિંગનો એક કિસ્સો સામે આવ્યો છે. બ્રાઝીલના કૈપીનાસ શહેરમાં એક ચર્ચ પર અજાણ્યા ગનમેને ફાયરીંગ કર્યું હતું. ચર્ચમાં ટોળા પર અચાનક ફાયરીંગ કર્યું હતું. આ ફાયરીંગમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા છે. આ ગોળીબારી શા માટે કરવામાં આવી તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસ હાલ આ અજાણ્યા ગનમેનની શોધ કરી […]

World Trending
skynews brazil cathedral shooting 4516208 બ્રાઝીલ : ચર્ચમાં ટોળા પર અજાણ્યા શખ્સે કર્યો ગોળીબાર, ૪ ના મોત

બ્રાઝીલમાં ગન શુટિંગનો એક કિસ્સો સામે આવ્યો છે. બ્રાઝીલના કૈપીનાસ શહેરમાં એક ચર્ચ પર અજાણ્યા ગનમેને ફાયરીંગ કર્યું હતું.

Municipal guards stand next to a covered body at the entrance of the Cathedral of Campinas

ચર્ચમાં ટોળા પર અચાનક ફાયરીંગ કર્યું હતું. આ ફાયરીંગમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા છે.

Municipal workers (L) remove the body of one of the victims from the cathedral of Campinas

આ ગોળીબારી શા માટે કરવામાં આવી તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસ હાલ આ અજાણ્યા ગનમેનની શોધ કરી રહી છે.

દુનિયામાં સૌથી વધારે ક્રાઈમ થતા દેશમાં બ્રાઝીલનું નામ મોખરે છે. ગયા વર્ષે આ આશરે ૬૫,૦૦૦ લોકોની હત્યા બ્રાઝીલમાં થઇ છે.