Not Set/ ગુજરાતી ફિલ્મ “ચીલઝડપ” 6 સેપ્ટમ્બરે આવી રહી છે ધૂમ મચાવવા

ગુજરાતી મૂવીની બોલ-બાલા ચાલી રહી છે. ત્યારે ફરી એક ગુજરાતી અર્બન મુવી લોકોનું દિલ જીતવા આવી રહી છે. એક્શન અને રોમાન્સથી ભરપૂર એવી “ચીલઝડપ” નામ ની મુવી આગામી 6 સેપ્ટમ્બર ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રોડ્યુસર રાજુ રૈસિંઘણી અને ડાયરેકટર ધર્મેશ મેહતા છે. અને જો સ્ટાર કસ્ટની વાત કરીએ તો જાણીતા કલાકારો […]

Uncategorized
chil zadap ગુજરાતી ફિલ્મ "ચીલઝડપ" 6 સેપ્ટમ્બરે આવી રહી છે ધૂમ મચાવવા

ગુજરાતી મૂવીની બોલ-બાલા ચાલી રહી છે. ત્યારે ફરી એક ગુજરાતી અર્બન મુવી લોકોનું દિલ જીતવા આવી રહી છે. એક્શન અને રોમાન્સથી ભરપૂર એવી “ચીલઝડપ” નામ ની મુવી આગામી 6 સેપ્ટમ્બર ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રોડ્યુસર રાજુ રૈસિંઘણી અને ડાયરેકટર ધર્મેશ મેહતા છે. અને જો સ્ટાર કસ્ટની વાત કરીએ તો જાણીતા કલાકારો આ મૂવીમાં જોવા મળશે.

મુવીમાં લીડ રોલમાં એક્ટ્રેસ સોનિયા શાહ અને એકટર સુશાંત સિંહ જોવા મળશે. સાથે જ દર્શન જરીવાલા અને જીમિત ત્રિવેદી પણ ખૂબ જ રસપ્રદ રોલમાં છે. આ મુવી એક નજરે જોતા બોલિવુડ ની મુવી લાગે કરણ કે મુવી ને પુરી રીતે બૉલીવુડ સ્ટાઇલ માં ઢાળી દેવામાં આવી છે.

જાણીતા બોલિવિડ એકટર સુશાંત સિંહની આ પહેલી ગુજરાતી મુવી છે. આ મૂવીમાં સસ્પેન્સ,રોમાંચ અને હાસ્ય ભરપૂર છે જેથી દર્શકોને આ મુવી જરૂર ગમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.