Not Set/ કઝાકિસ્તાનમાં 2017માં રમાનાર ટેનિસ ફેટ કપમાં ગુજરાત અંકિતા રૈનાની 5 વાર પસંદગી

અમદાવાદઃ કઝાકિસ્તાનમાં 2017 માં રમાનાર ટેનિસ ફેડ કપ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટેનિસ પ્લેયર અંકિતા રૈનાની 5 મી વાર પસંદગી કરવામાં આવી છે. અંકિતાએ 5 વર્ષની ઉમરે ટેનિસ રમની શરૂઆત કરી દીધી હતી. હવે અંકિતા રૈના ફેટ કપમાં રમીને ભારત અને ગુજરાતનું નામ રોશન કરશે. અંકિતા રૈનાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. અને પોતાના અનુભાવો […]

Sports

અમદાવાદઃ કઝાકિસ્તાનમાં 2017 માં રમાનાર ટેનિસ ફેડ કપ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટેનિસ પ્લેયર અંકિતા રૈનાની 5 મી વાર પસંદગી કરવામાં આવી છે. અંકિતાએ 5 વર્ષની ઉમરે ટેનિસ રમની શરૂઆત કરી દીધી હતી. હવે અંકિતા રૈના ફેટ કપમાં રમીને ભારત અને ગુજરાતનું નામ રોશન કરશે. અંકિતા રૈનાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. અને પોતાના અનુભાવો શેર કર્યા હતા.