આજનું રાશિફળ/ આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવતી જણાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 13 મે 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti Uncategorized
Image 2024 05 12T140816.177 આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવતી જણાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

 દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૩-૦૫-૨૦૨૪, સોમવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / વૈશાખ સુદ છઠ
  • રાશિ :-   કર્ક  (ડ, હ)
  • નક્ષત્ર :-    પૂનર્વાસુ        (સવારે ૧૧:૨૪ સુધી.)
  • યોગ :-     શૂળ            (સવારે ૦૭:૪૨ સુધી.)
  • કરણ :-     કૌલવ                    (બપોરે ૦૨:૨૭ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મેષ                                                 ü કર્ક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૫.૫૯ એ.એમ                                  ü ૦૭.૧૨ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૧૦.૨૭ એ.એમ.                    ü ૧૨:૨૪ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૦૯ થી બપોરે ૦૧:૦૨ સુધી.      ü સવારે ૦૭.૩૮ થી ૦૯.૧૭ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø શિવલિંગ પર ચંદનનો તિલક કરી ચોખાનો અભિષેક કરવો.·        છઠની સમાપ્તિ       :   સવારે ૦૨:૪૯ સુધી. મે-૧૪·         

  • તારીખ :-        ૧૩-૦૫-૨૦૨૪, સોમવાર / વૈશાખ સુદ છઠના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૦૦ થી ૦૭:૩૮
શુભ ૦૯:૧૭ થી ૧૦:૫૬
લાભ ૦૩:૫૪ થી ૦૫.૩૩
અમૃત ૦૫:૩૩ થી  ૦૭:૧૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૫ થી ૧૨:૩૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • સ્નાયુઓનો દુખાવો રહે.
  • કોઈ અણધાર્યા લાભ થાય.
  • અંગત લાગણીઓ બહાર આવે.
  • કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નવી તક જાણો.
  • નવા મિત્રો બને.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સામાજિક ધાર્મિક કાર્ય થાય.
  • પરિવાર જનોની તબિયત સાચવવી.
  • આર્થિક લાભ થાય.
  • અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ..
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • કોઈ ઉપર વિશ્વાસ મુકવો નહિ.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • મોસાળપક્ષથી લાભ જણાય.
  • કોઈ મોટા ફેરફાર થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • ઓચિંતો ખર્ચ થાય.
  • પરિવાર જોડે દિવસ પસાર થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • નાણાંનો પ્રવાહ વધે.
  • નવી તક મળે.
  • સકારાત્મક પરિવર્તન આવે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર , ત) :-
  • કોઈ સારા સમાચાર મળે.
  • વેપાર ધંધામાં સાચવવાનું રહે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • મહેમાન ઘરે આવે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આર્થીક મુશ્કેલી આવે.
  • સફળતા મળવાના યોગ છે.
  • કામના સ્થળે વખાણ થાય.
  • નવી મુલાકાત થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધન ખર્ચ થાય.
  • કર્મચારી વર્ગને વાદ- વિવાદ થાય.
  • મોસાળ પક્ષથી ફાયદો જણાય.
  • વડીલોનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
  • ધાર્યું કામ થાય.
  • પ્રમોશન અથવા નવી નોકરીની તક મળે.
  • મગજ શાંત રાખવું.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • શેરબજાર અથવા ઉદ્યોગવાળાએ વિચારીને નિર્ણય લેવો.
  • દિવસ આનંદમય જાય.
  • કોઈ કાર્યમાં વિલંબ થાય.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • મતભેદ જણાય.
  • સાસરા પક્ષથી સારા સમાચાર મળે.
  • નવી તક ઉભી થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોમનાથ જ્યોતિર્લિંગ વિશે જાણો રોચક કથા

આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!

આ પણ વાંચો:સોનું ધારણ કરવું ખૂબ શુભ મનાય છે આ 4 રાશિના જાતકો માટે