Not Set/ કેવી રહેશે આપની 17/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : આપના પ્રયત્નો એળે ન જાય તે જોજો. ધીરજનાં ફળ મીંઠા મળતાં લાગે.સંતાનસુખ મળે. વૃષભ (બ,વ,ઉ) : વાવ-વિવાદ ટાળજો. આપની મૂંઝવણ વધતી લાગે. સફળતા આખરે જરૂર મળતી જણાય. મિથુન (ક,છ,ઘ) : નાણાકીય પ્રશ્નોની ચિંતા રહે. ધાર્યું ન થતાં ચિંતા નિરાશા જણાય. કૌટુંબિક કામ સફળ થાય. કર્ક (ડ,હ) : કૌટુંબિક કામકાજમાં સફળતા મળે. અગત્યના […]

Top Stories
00 All Rashi Main Plate કેવી રહેશે આપની 17/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : આપના પ્રયત્નો એળે ન જાય તે જોજો. ધીરજનાં ફળ મીંઠા મળતાં લાગે.સંતાનસુખ મળે.

01 Mesh કેવી રહેશે આપની 17/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) : વાવ-વિવાદ ટાળજો. આપની મૂંઝવણ વધતી લાગે. સફળતા આખરે જરૂર મળતી જણાય.

02 Vrushabh કેવી રહેશે આપની 17/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) : નાણાકીય પ્રશ્નોની ચિંતા રહે. ધાર્યું ન થતાં ચિંતા નિરાશા જણાય. કૌટુંબિક કામ સફળ થાય.

03 Mithun કેવી રહેશે આપની 17/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) : કૌટુંબિક કામકાજમાં સફળતા મળે. અગત્યના કામમાં આગળ વધી શકશો.

04 Kark કેવી રહેશે આપની 17/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) : અંગત પ્રશ્નોની ચિતા રહે. ખર્ચ-ખરીદી જણાય. મહત્ત્વના કામ સફળ થતાં લાગે.

05 Sinh કેવી રહેશે આપની 17/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) : વ્યાવસાયિક તેમજ અન્ય મહત્ત્વના પ્રશ્નો ઉકેલવાની તક મળે. મિલન-મુલાકાતીથી આનંદ રહે.

06 Kanya કેવી રહેશે આપની 17/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) : લાભથી આશા ઠગારી નીવડે. કૌટુંબિક કામ સફળ થાય. પ્રવાસ અંગે ખર્ચ-વ્યય રહે.

07 Tula કેવી રહેશે આપની 17/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

વૃશ્વિક (ન,ય) : મનની મુરાદ મનમાં રહે. વાદ-વિવાદ ટાળજો, કૌટુંબિક પ્રશ્નોની મૂંઝવણ રહે.

08 Vrushchik કેવી રહેશે આપની 17/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ) : પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવી શકશો. નિરાશા દુર  થાય. અગત્યનું કાન બનતું જણાય.

09 Dhan કેવી રહેશે આપની 17/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) : લાભની તક મળે તે ઝડપી લેજો. આરોગ્ય અંગે તકેદારી લેજો. ગૃહવિવાદનો ઉકેલ મળે.

10 Makar કેવી રહેશે આપની 17/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ) : આર્થિક પ્રશ્નોથીં ચિતા રહે. સંપત્તિના કામ અંગે પ્રતિકુળ રહે. મિલન-મુલાકાતથી લાભ મળે.

11 Kumbh કેવી રહેશે આપની 17/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મીન (દ,ચ,ઝ,થ) : ધાર્યું કાર્ય અંગે અડચણ રહે. મહત્ત્વની મુલાકાતથી આનંદ. સ્નેહી-સ્વજનનો સહકાર રહે.

12 Meen કેવી રહેશે આપની 17/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય