સુરેન્દ્રનગર/ જિલ્લાના નવા પોલિસ વડા તરીકે હરેશ દુધાતે ચાર્જ સંભાળ્યો..

સુરેન્દ્રનગર જિલ્લાના નવા આવેલ પોલીસ વડા હરેશ દુધાતદ્વારા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ખ્યાલ મેળવવા માં આવ્યો

Top Stories Gujarat
10 7 જિલ્લાના નવા પોલિસ વડા તરીકે હરેશ દુધાતે ચાર્જ સંભાળ્યો..

સુરેન્દ્રનગર જિલ્લાના નવા આવેલ પોલીસ વડા હરેશ દુધાતદ્વારા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ખ્યાલ મેળવવા માં આવ્યો. એટલુ જ નહીં નવા એસ.પીએ જિલ્લા ના પોલીસ સ્ટાફ સાથે બેઠકો પણ શરૂ કરી દીધી છે. જિલ્લા માં શાન્તિમય વાતાવરણ બને અને કાયદો અને વેવસ્થા જળવાઈ એવા પ્રયાસ જિલ્લા પોલીસ વડાએ હાથ ધર્યા.

જિલ્લા પોલીસવડા ની કામગીરી ત્યારે જ સારી દેખાતી હોય છે જ્યારે તેમની સમગ્ર ટીમ એક બનીને ગુનેગારો સામે કામ કરતી હોય અને આથી જ પોલીસથી જ એસપી હોય છે એસપી થી પોલીસ નહીં હોવાનો મત વિદાય લેતાં ડીએસપીએ પોલીસ સમક્ષ રજુ કર્યા હતો. જ્યારે નવા આવેલા એસપીએ ચાર્જ સંભાળ્યો હતો

અદકેરા અને સન્માનનીય એસપી મહેન્દ્ર બગડીયા વિદાય વખતે ભાવુક થઈ ગયા હતા અને જિલ્લાની પોલીસે આપેલા સહકારથી જ પોતાની કામગીરી ઉજળી બની હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો નવા આવેલા અને જિલ્લા માં પ્રોબેશન ડીએસપી તરીકે ખુબ સારી કામગીરી કરી ચુકેલા હરેશ દૂધાતે મંગળવારે જિલ્લા પોલીસ વડાનો ચાર્જ લીધો હતો મુળ ગુજરાતી એવા નવા આવેલા એસપી જિલ્લાની તાસીરથી સારી રીતે જાણીતા છે.