રાજકોટ/ આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના 32 ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરતા અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો , નોટિસ પણ ફટકારી

ચકાસણી દરમિયાન 27 કિલો વાસી અને અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ 12 ધંધાર્થીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી

Gujarat
Untitled 283 આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના 32 ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરતા અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો , નોટિસ પણ ફટકારી

રાજયમાં 4 મહાનગરોમા નોનવેજ ની લારીઓને જાહેરમાં ઉભા રહેવાની મનાઈ મહાનગરપાલકે ‘ દ્વવારા કરવામાં આવી છે . જેથી નાના લોકોને રોજગારી મેળવવા આ સમસ્યા નો સામનો કરવો પડે છે . ત્યારે રાજકોટ માં કોરોપોરૅશન પણ આ બાબતે જાગૃત થતું જોવા મળી રહ્યું છે જે અંતગૅત ન્ય સ્થળોએ ખાણીપીણીના 32 ધંધાર્થીને ત્યાં ચેકિંગ કર્યું હતું. ચકાસણી દરમિયાન 27 કિલો વાસી અને અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ 12 ધંધાર્થીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ આજરોજ વન રોડ વન વિક ઝુંબેશ અંતર્ગત આજે ટાગોર રોડ પાર આવેલી ફાસ્ટફૂડ ની દુકાનો માં ચેકીંગ કરવામાં આવ્યું હતું .

જમ્મુ-કાશ્મીર / કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકીને માર્યો ઠાર, સમગ્ર વિસ્તારમાં ચલી રહ્યું છે સર્ચ ઓપરેશન

વોકલ ફોર લોકલ / નાગલીમાંથી બનતા બિસ્કિટની વધી ડિમાન્ડ, આદિવાસ મહિલાઓની મહેનત લાવી રંગ

રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે લોકોના આરોગ્યના હિતાર્થે ટાગોર રોડ તથા અન્ય સ્થળોએ ખાણીપીણીના 32 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું. ચકાસણી દરમિયાન 27 કિલો વાસી અને અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ 12 ધંધાર્થીને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.ડોડેરા એગ્ઝ ઝોન, વાવડી મવડી 80 ફૂટ રોડ- લાઇસન્સ અંગે નોટિસલ્તાન ઈબ્રાહીમ ઇંડાવાળા , શાહીન ઇંડાકરી ,રોનક પાન એન્ડ ટી સ્ટોલ , રોશની પાન એન્ડ ટી સ્ટોલ, શ્રી મોમાઈ ટી સ્ટોલ અને શ્રીનાથજી ટ્રેડર્સ  તથા જલારામ પાર્લર નો સમાવેશ થાય છે. આ ઉપરાંત 150 ફૂટ રિંગરોડ ઉપર આવેલ બુખારી આમલેટમાંથી 6 કિલો, કિસ્મત આમલેટમાંથી 2 કિલો, શાહિલ આમલેટમાંથી 4 કિલો અને અલીફ આમલેટમાંથી 3 કિલો વાસી બ્રેડનો નાશ કરાયો હતો.

ડોડેરા એગ્ઝ ઝોન, વાવડી મવડી 80 ફૂટ રોડ- લાઇસન્સ અંગે નોટિસ અપાઈ ,સંજરી આમલેટ, શગૂન ચોકડી, મવડી કણકોટ રોડ- 2 કિલો વાસી બ્રેડનો નાશ,અનસ આમલેટ, શગૂન ચોકડી, મવડી કણકોટ રોડ- 2 કિલો વાસી બ્રેડનો નાશખીરા એગ્ઝ ઝોન, નવો 150 ફૂટ રિંગ રોડ- લાઇસન્સ અંગે નોટિસ,ખીરા એગ્ઝ ઝોન, નવો 150 ફૂટ રિંગ રોડ- લાઇસન્સ અંગે નોટિસ,સિકંદર ભુર્જી એગ, નવો 150 ફૂટ રિંગ રોડ- લાઇસન્સ અંગે નોટિસ, સિકંદર ભુર્જી એગ, નવો 150 ફૂટ રિંગ રોડ- લાઇસન્સ અંગે નોટિસ6., સોલંકી એગ સેન્ટર, નવો 150 ફૂટ રિંગ રોડ વગેરે જગ્યાએ ચેકીંગ દરમિયાન વાસી અખાદ્ય જાયયહો મળી આવતા નાશ કરાયો તેમજ નોટિસ પણ આપવામાં આવી છે.

આ ઉપરાંત હાશ ચીક્કી, સાત્વીક ચીક્કી, રાજમંદિર ફરસાણ, બોમ્બે વડાપાઉં, જય ગોપાલ ભજીયા, પાલજી સોડા, એસ.આર.કે. લાઇવ પફ, બાલાજી ટી સ્ટોલ, ચોઇસ સ્નેક્સ, ડોમીનોઝ પીઝા, કિસ્મત પાણીપુરી, ભારત ફાસ્ટફૂડ, સ્પીડીતો પીઝા , રાજમંદિર ફાસ્ટફૂડ, કુડોહોલીક, મહેશ વિજય ડેરી ફાર્મ, લસ્સીવાલા, નેચર કેર સેન્ટર, આનંદ કોલ્ડ્રીક્સ, બજરંગ કોલ્ડ્રીક્સ અને બોમ્બે બેકરી આ ઉપરાંત કોઠારીયા રોડ પર મેહુલ નગરમાં બજરંગ ડેરી ફાર્મમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અન હાઇઝેનીક સબબ સાત આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. 6 કિલો વડા, 40 નંગ પાઉં, 3 કિલો સોસ, 50 નંગ તૈયાર વડા, 5 કિલો પ્રિપેડ ફૂડના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.જ્યારે સદર બજારમાં બોમ્બે બેકરીમાંથી બટર સ્કોચ કૂકીઝ તથા કોઠારીયા રોડ પર બજરંગ ડેરી ફાર્મમાંથી મિક્સ લૂઝના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

જમ્મુ-કાશ્મીર / કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકીને માર્યો ઠાર, સમગ્ર વિસ્તારમાં ચલી રહ્યું છે સર્ચ ઓપરેશન