Hajj 2024/ હજ યાત્રીઓ પર સાઉદીમાં ગરમીનો પ્રકોપ! મક્કામાં 22 તીર્થયાત્રીઓના મોત, મૃતદેહો રસ્તા પર પડ્યા હતા

આ વખતે સાઉદી અરેબિયામાં હજ યાત્રા પર ગયેલા હજયાત્રીઓ પર આકરી ગરમી પડી રહી છે. આ વખતે હજ યાત્રા દરમિયાન ગરમીના કારણે ઓછામાં ઓછા 22 યાત્રાળુઓના મોત થયા છે.

Top Stories India
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 18T141438.744 હજ યાત્રીઓ પર સાઉદીમાં ગરમીનો પ્રકોપ! મક્કામાં 22 તીર્થયાત્રીઓના મોત, મૃતદેહો રસ્તા પર પડ્યા હતા

આ વખતે સાઉદી અરેબિયામાં હજ યાત્રા પર ગયેલા હજયાત્રીઓ પર આકરી ગરમી પડી રહી છે. આ વખતે હજ યાત્રા દરમિયાન ગરમીના કારણે ઓછામાં ઓછા 22 યાત્રાળુઓના મોત થયા છે. મૃત્યુની સંખ્યામાં વધારો થતાં, હજ યાત્રાની તૈયારીઓ અંગે સાઉદી અરેબિયા સરકારના દાવાઓનો પર્દાફાશ થયો. સ્થિતિ એવી હતી કે યાત્રિકોના મૃતદેહો રોડ કિનારે તડકાની નીચે પડેલા જોવા મળ્યા હતા. રવિવારે જોર્ડનની ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે હજ યાત્રા પર ગયેલા દેશના 14 યાત્રીઓ હીટસ્ટ્રોકના કારણે મૃત્યુ પામ્યા છે. સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે હીટ સ્ટ્રોકના 2700 થી વધુ કેસ નોંધાયા છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 18T141720.729 હજ યાત્રીઓ પર સાઉદીમાં ગરમીનો પ્રકોપ! મક્કામાં 22 તીર્થયાત્રીઓના મોત, મૃતદેહો રસ્તા પર પડ્યા હતા

સાઉદી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં સોમવારે તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ સ્થાન પર યાત્રાળુઓ કાબાની પરિક્રમા કરે છે. ગ્રાન્ડ મસ્જિદ પાસે સ્થિત મીનામાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ હતું.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 18T142114.739 હજ યાત્રીઓ પર સાઉદીમાં ગરમીનો પ્રકોપ! મક્કામાં 22 તીર્થયાત્રીઓના મોત, મૃતદેહો રસ્તા પર પડ્યા હતા

આ સ્થળે, હજ યાત્રીઓએ ત્રણ કોંક્રીટની દિવાલો પર શેતાનને પથ્થર મારવાની વિધિ કરી હતી. અહીં ગરમી અને ભીડને કારણે સ્થિતિ ગંભીર બની ગઈ હતી. યાત્રાળુઓ ગરમીથી બચવા માથે પાણીની બોટલો નાખી રહ્યા હતા.

શેતાનને પથ્થર મારવાની વિધિ હજ યાત્રાનું અંતિમ પગલું માનવામાં આવે છે. આ પછી શ્રદ્ધાળુઓની હજ યાત્રા પૂરી થાય છે. સોશિયલ મીડિયા પર આંસુ-ધ્રુજારી કરતો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોડ ડિવાઈડર અને ફૂટપાથ પર ઘણા મૃતદેહો પડેલા જોઈ શકાય છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 18T142038.279 હજ યાત્રીઓ પર સાઉદીમાં ગરમીનો પ્રકોપ! મક્કામાં 22 તીર્થયાત્રીઓના મોત, મૃતદેહો રસ્તા પર પડ્યા હતાજો કે સ્વતંત્ર સૂત્રો દ્વારા આ વીડિયોની પુષ્ટિ કરવામાં આવી નથી. ઇજિપ્તના પ્રવાસી અજા હમીદ બ્રાહિમ (61)એ જણાવ્યું કે તેને રસ્તાની બાજુમાં મૃતદેહો પડેલા જોયા. એવું લાગતું હતું કે જાણે કયામતનો દિવસ આવી ગયો હતો.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 18T141953.490 હજ યાત્રીઓ પર સાઉદીમાં ગરમીનો પ્રકોપ! મક્કામાં 22 તીર્થયાત્રીઓના મોત, મૃતદેહો રસ્તા પર પડ્યા હતા

લોકો સોશ્યિલ મીડિયા પર સાઉદી અરેબિયાની આલોચના કરી રહ્યા છે કે મોટી સંખ્યામાં મૃત્યુ અને ત્યારબાદ મૃતદેહોના ગેરવહીવટ.

તાહા સિદ્દીકીએ રસ્તાના કિનારે મૃતદેહોનો વીડિયો શેર કરતા પૂછ્યું, ‘શું સાઉદી શાસનને આ માટે જવાબદાર ગણવામાં આવશે? તેઓ ઇસ્લામિક પ્રવાસનને પ્રોત્સાહન આપે છે અને તેમાંથી અબજો કમાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદીની પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાત પર કેરળ કોંગ્રેસે ટીપ્પણી કર્યા બાદ માંગી માફી

આ પણ વાંચો: ચૂંટણી પંચનું વલણ નિષ્પક્ષ રહ્યું નથી, કપિલ સિબ્બલે જણાવી દીધી વિપક્ષની આગળની રણનીતિ

આ પણ વાંચો: ભાજપના કાર્યાલય પાસે બોમ્બ જેવી વસ્તુ મળતા ખળભળાટ, પોલીસ કરશે તપાસ