Video/ એપ્રિલ મહિનાના પ્રારંભમાં ગરમીનો પ્રકોપ, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની આગાહી

અમદાવાદમાં 15 થી 18 એપ્રિલ ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે લોકોને કામ વગર બહાર નહીં નિકળવા તેમજ સુતરાઉ કપડા પહેરવા અપીલ કરી છે.

Trending Videos
ઓરેન્જ એલર્ટની
  • 15 થી 18 એપ્રિલ ઓરેન્જ એલર્ટ
  • સુતરાઉ કપડા પહેરવા કરાઈ અપીલ
  • 108 ઇમરજન્સી સેવામાં 287 ઇમરજન્સી કેસ

અમદાવાદમાં ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 15 થી 18 એપ્રિલ ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે લોકોને કામ વગર બહાર નહીં નિકળવા તેમજ સુતરાઉ કપડા પહેરવા અપીલ કરી છે. અમદાવાદમાં ઇમરજન્સીના 287 કેસ, સુરતમાં 102, રાજકોટમાં 59, વડોદરામાં 55 કેસ નોંધાયા છે. ઉપરાંત હિટ સ્ટ્રોકના 18, પેટમાં દુખાવાના 2,268 કેસ, બેભાન ચક્કરનાં 1768 કેસ, શ્વાસની તકલીફના 1749 કેસ અને ઝાડા ઉલ્ટીના 1708 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો:માતા બની ક્રુર, પોતાની જ 9 મહિનાની બાળકીને માર્યો ઢોરમાર