Not Set/ અમરેલી: રાજુલા પંથકમાં બારે મેઘ ખાંગા, લેબર ક્વાટર વિસ્તાર બેટમાં ફેરવાયો

અમરેલી અમરેલીના રાજુલા પંથકમાં બારે મેઘ ખાંગા થતા વિક્ટર, દાતરડી, ખેડા, પટાવા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગઈકાલ રાતથી સવાર સુધીમાં પંથકમાં 5 ઈંચ વરસાદ ખાબકયો હતો. વરસાદને કારણે અમરેલીના વિક્ટર ગામે આવેલી લેબર કવોટર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. લેબર કવોટર વિસ્તારમાં કેડ સમા પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. લોકોના ઘરોમાં પાણી ભરાવાને […]

Gujarat Others
bhavnagar 4 અમરેલી: રાજુલા પંથકમાં બારે મેઘ ખાંગા, લેબર ક્વાટર વિસ્તાર બેટમાં ફેરવાયો

અમરેલી

અમરેલીના રાજુલા પંથકમાં બારે મેઘ ખાંગા થતા વિક્ટર, દાતરડી, ખેડા, પટાવા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગઈકાલ રાતથી સવાર સુધીમાં પંથકમાં 5 ઈંચ વરસાદ ખાબકયો હતો.

bhavnagar 5 અમરેલી: રાજુલા પંથકમાં બારે મેઘ ખાંગા, લેબર ક્વાટર વિસ્તાર બેટમાં ફેરવાયો

વરસાદને કારણે અમરેલીના વિક્ટર ગામે આવેલી લેબર કવોટર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. લેબર કવોટર વિસ્તારમાં કેડ સમા પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.

bhavnagar 6 અમરેલી: રાજુલા પંથકમાં બારે મેઘ ખાંગા, લેબર ક્વાટર વિસ્તાર બેટમાં ફેરવાયો

લોકોના ઘરોમાં પાણી ભરાવાને કારણે લોકો અગાસીમાં રાત વિતાવા મજબૂર બન્યા હતા. તો વિસ્તારમાં મેઘ મહેર થતાં નાના બાળકોએ ન્હાવાની મોજ માણી હતી.