Not Set/ ભરૂચમાં ધોધમાર વરસાદ, ઠેરઠેર ભરાયા પાણી

ભરૂચ ભરૂચમાં ધોધમાર વરસાદ ના કારણે વાતવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી અને વીજળીના કડાકાથી વાદળો ગુંજી ઉઠ્યા હતો. તેમજ શહેર માં ઠેરઠેર જળ બંબાકાળ ની સ્થિતિ સર્જાઈ હતી. ધોધમાર વરસાદ ના પગલે કેટલીક જગ્યા ઉપર પાણી ભરાયા હતા. શહેરના સેવાશ્રમ-પાંચબત્તી-કસક-દાંડિયા બજાર-ફટાતળાવ-ફુરજા ચાર રસ્તા -ગાંધી બજાર ચોક સહિતના વિસ્તારોમાં જળ બંબાકાળની સ્થિતિનું નિર્માણ થયું […]

Top Stories Gujarat Trending
dsdsa 6 ભરૂચમાં ધોધમાર વરસાદ, ઠેરઠેર ભરાયા પાણી

ભરૂચ

ભરૂચમાં ધોધમાર વરસાદ ના કારણે વાતવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી અને વીજળીના કડાકાથી વાદળો ગુંજી ઉઠ્યા હતો. તેમજ શહેર માં ઠેરઠેર જળ બંબાકાળ ની સ્થિતિ સર્જાઈ હતી. ધોધમાર વરસાદ ના પગલે કેટલીક જગ્યા ઉપર પાણી ભરાયા હતા.

dsdsa 10 ભરૂચમાં ધોધમાર વરસાદ, ઠેરઠેર ભરાયા પાણી

શહેરના સેવાશ્રમ-પાંચબત્તી-કસક-દાંડિયા બજાર-ફટાતળાવ-ફુરજા ચાર રસ્તા -ગાંધી બજાર ચોક સહિતના વિસ્તારોમાં જળ બંબાકાળની સ્થિતિનું નિર્માણ થયું હતું. બીજી તરફ જંબુસર નગર સહિત ઠેર ઠેર મેઘ મહેર થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

dsdsa 7 ભરૂચમાં ધોધમાર વરસાદ, ઠેરઠેર ભરાયા પાણી

સાથે સાથે વહીવટી તંત્રની લાપરવાહી નિષ્ક્રિયતાને પગલે પડેલા વરસાદથી પૂર્વ વિસ્તારની કેટલીક સોસાયટીઓ સહિત નવનિર્મિત તાલુકા પંચાયત પટાંગણમાં પાણીનો ભરાવો થયુ છે.

dsdsa 8 ભરૂચમાં ધોધમાર વરસાદ, ઠેરઠેર ભરાયા પાણી

આ કેમ્પમાં આવેલા વિદ્યાલયના આરસીસી  બાળકો તથા તાલુકા પંચાયતમાં આવતી તાલુકાની જનતાને પાણીમાંથી પસાર થવું પડે છે.

dsdsa 9 ભરૂચમાં ધોધમાર વરસાદ, ઠેરઠેર ભરાયા પાણી

જંબુસર નગર સહિત ઠેર ઠેર મેઘ મહેર થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળે છે સાથે સાથે વહીવટી તંત્રની લાપરવાહી નિષ્ક્રિયતાને પગલે ગઇકાલ સાંજથી સવાર સુધી પડેલા વરસાદના પગલે પૂર્વ વિસ્તારની કેટલીક સોસાયટીઓ સહિત નવનિર્મિત તાલુકા પંચાયત પટાંગણમાં પાણીનો ભરાવો થતાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.