Not Set/ સેક્સ પહેલા અને પછી શું કરવુ જોઇએ, જાણી લો તેની આ 5 ટિપ્સ

બેડ માં હોટ રેહવું એ અદભુત છે, પરંતુ સૌથી વધુ ઇન્ફેકશન ત્યાં લાગે છે. નીચે જણાવ્યા મુજબ દરેક એ સેક્સ દરમ્યાન પોતાના શરીર ના આટલા અંગને સ્વચ્છ રાખવા જોઈએ. સ્વચ્છ કપડાં પહેરવા પુરુષ અને મહિલા બન્ને ને ફ્રેશ અને સ્વચ્છ અંડરગાર્મેન્ટ પહેરવા. લાંબા સમય થી પહેરેલા અંડરગાર્મેન્ટ માં બેક્ટેરિયા હોય છે જેનાથી ઇન્ફેકશન સ્પ્રેડ થાય […]

Relationships
things never before after sex 01 સેક્સ પહેલા અને પછી શું કરવુ જોઇએ, જાણી લો તેની આ 5 ટિપ્સ

બેડ માં હોટ રેહવું એ અદભુત છે, પરંતુ સૌથી વધુ ઇન્ફેકશન ત્યાં લાગે છે. નીચે જણાવ્યા મુજબ દરેક એ સેક્સ દરમ્યાન પોતાના શરીર ના આટલા અંગને સ્વચ્છ રાખવા જોઈએ.

સ્વચ્છ કપડાં પહેરવા

પુરુષ અને મહિલા બન્ને ને ફ્રેશ અને સ્વચ્છ અંડરગાર્મેન્ટ પહેરવા. લાંબા સમય થી પહેરેલા અંડરગાર્મેન્ટ માં બેક્ટેરિયા હોય છે જેનાથી ઇન્ફેકશન સ્પ્રેડ થાય છે.

હાથ સ્વચ્છ રાખવા

તમારા બન્ને હાથ ને સ્વચ્છ રાખવા, સેક્સ પેહલા અને પછી મહત્વપૂર્ણ છે. તમારા હાથ અને નખ માં વિવિધ પ્રકારના જંતુઓ હોય છે તે અંગે કોઈ ખ્યાલ નથી હોતો તમને, જયારે તમે એકબીજા ને સ્પર્શ કરો છો ત્યારે તેઓ બધે ફેલાય છે.

બેડ પહેલાં શાવર

આ હંમેશાં શક્ય ન પણ હોય, પરંતુ કવીક શાવર ફોરપ્લે પેહલા તમને ફ્રેશ ફીલ કરવામાં મદદ કરી શકે છે. ફ્રેશ ફીલ થવા થી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે તમારી જાતનો આનંદ લઇ શકશો.

વોશ કરવો

ગર્લ્સ ને સેક્સ પછી પોતાના પ્રાઇવેટ પાર્ટ ને સાફ કરવો તે ખૂબ મહત્વનું છે. ગરમ પાણી અથવા ગરમ પાણી માં નીચવેલું કપડાં થી યોનિથી ગુદા સુધી સાફ કરવું ખુબ અગત્યનું છે.

પેટ સાફ રાખવું

પેટ સાફ ના હોવાથી સેક્સ દરમ્યાન તે બેક્ટેરિયા ને કિડની તરફ જવામાં દબાણ કરશે અને આનાથી તમને ઇન્ફેકશન લાગવાનું કારણ બનશે. પેટ સાફ કરવા થી તમે બધા બેક્ટેરિયા ને કાઢી નાખો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.