Mehsana/ કડીના રાજપુર-ઈન્દ્રાડ રોડ ઉપર હિટ એન્ડ રનનો બનાવ, બે યુવાનોના મોત

મહેસાણા જીલ્લાના કડીના રાજપુર-ઈન્દ્રાડ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની છે. રસ્તા પર જઈ રહેલા બેફામ ટેન્કરચાલકે બાઈકને જોરથી ટક્કર મારતા બાઈક ઉપર બેઠેલા બે યુવાનો નીચે પટકાયા હતા. બાઈક ઉપર ઉછળીને નીચે પટકાતા જ  ઘટનાસ્થળે બંને…….

Top Stories Gujarat

Mehsana News: કડીના રાજપુર-ઈન્દ્રાડ રોડ ઉપર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. બેફામ ટેન્કરચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક ઉપર બેઠેલા બે યુવાનો નીચે પટકાતા ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. ટેન્કરચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા જીલ્લાના કડીના રાજપુર-ઈન્દ્રાડ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની છે. રસ્તા પર જઈ રહેલા બેફામ ટેન્કરચાલકે બાઈકને જોરથી ટક્કર મારતા બાઈક ઉપર બેઠેલા બે યુવાનો નીચે પટકાયા હતા. બાઈક ઉપર ઉછળીને નીચે પટકાતા જ  ઘટનાસ્થળે બંને યુવાનોનું મોત નિપજ્યું છે.

મળતી માહિતી મુજબ બંને યુવાનો નોકરીથી ઘરે પરત જઈ રહ્યા હતા દરમિયાન હિટ એન્ડ રનનો શિકાર થતાં બંને યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ટેન્કર ચાલક અકસ્માત થતાં ફરાર થઈ ગયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃવડાપ્રધાનની ડિગ્રીના માનહાનિ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

આ પણ વાંચોઃજૂનાગઢમાં ગોડાઉન પર દરોડો, દારૂ સાથે રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચોઃ Gandhi Ashram/ PM મોદી સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ કરશે