Not Set/ ફિલ્મ ‘ ધ લાયન કિંગ’ નું ટીઝર છવાઈ ગયું યુટ્યુબ પર, ૨૪ કલાકમાં ૩૪ કરોડ વખત જોવાયો આ વિડીયો

હોલીવુડ ફિલ્મ ધ લાયન કિંગ ના ટીઝરે આવતાની સાથે જ ધમાકો કરી દીધો છે. આ ફિલ્મને રીલીઝ થવાને હજુ ઘણી વાર છે પરંતુ આ ફિલ્મના ટીઝરે જ એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. ડીઝનીનું આ મુવીએ  ટીઝર દુનિયામાં સૌથી વધારે જોવાયેલ વિડીયોમાં સ્થાન બનાવી લીધું છે.માત્ર ૨૪ કલાકમાં આ વિડીયોને ૨૨.૪૬ કરોડ વખત જોવાયું છે. […]

Trending Entertainment Videos
Three cousin Brothers killed a man In Rajkot

હોલીવુડ ફિલ્મ ધ લાયન કિંગ ના ટીઝરે આવતાની સાથે જ ધમાકો કરી દીધો છે. આ ફિલ્મને રીલીઝ થવાને હજુ ઘણી વાર છે પરંતુ આ ફિલ્મના ટીઝરે જ એક નવો રેકોર્ડ બનાવી દીધો છે.

ડીઝનીનું આ મુવીએ  ટીઝર દુનિયામાં સૌથી વધારે જોવાયેલ વિડીયોમાં સ્થાન બનાવી લીધું છે.માત્ર ૨૪ કલાકમાં આ વિડીયોને ૨૨.૪૬ કરોડ વખત જોવાયું છે.

Image result for the lion king

એવેન્જર્સ : ધ ઇન્ફીનિટી વોર ૨૪ કલાકમાં સૌથી વધારે જોનારો આ બીજો વિડીયો છે.એવેન્જર્સને ૨૩.૮ કરોડ વ્યુ મળ્યા હતા.

Instagram will load in the frontend.

ડીઝનીએ ઇન્સ્તાગ્રામ પર શનિવારે એક પોસ્ટ મૂકી હતી જેમાં ટ્રેલરની સફળતા મામલે લોકોનો આભાર માન્યો હતો.તમને જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ ૧૯૯૪માં આવેલી ધ લાયન કિંગની રીમેક છે.

Image result for the lion king

યુટ્યુબ પર હાલ ધ લાયન કિંગ એક નંબર પર ટ્રેન્ડ કરી રહી છે. અત્યાર સુધી આ ફિલ્મનું ટીઝર ૩૪ કરોડથી પણ વધારે વખત જોવાઈ ચુક્યું છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ આવતા વર્ષે ૧૯ જુલાઈના રોજ રીલીઝ થવાની છે.