શુભેચ્છા/ ગૃહમંત્રી અમિત શાહે નવા વર્ષે કાર્યકરો અને સ્થાનિક લોકો સાથે નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત કરી

ગુજરાતમાં દિવાળીની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે અમિત શાહ પોતાના નિવાસસ્થાને   ઉજવણી કરી રહ્યા છે.

Top Stories Gujarat
14 5 ગૃહમંત્રી અમિત શાહે નવા વર્ષે કાર્યકરો અને સ્થાનિક લોકો સાથે નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત કરી

ગુજરાતમાં દિવાળીની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે અમિત શાહ પોતાના નિવાસસ્થાને   ઉજવણી કરી રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ અને નાગરિકોને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ પાસે અત્યારે મોટી જવાબદારી છે, તેમને ગુજરાતનો ગઢ જાળવી રાખવા માટે સતત એક્ટિવ રહેવાનું છે. અમિત શાહે ગુજરાતના તમામ ઝોનના આગેવાનો સાથે બેઠક કરીને અત્યારે ચૂંટણી જીતવાનો ખાસ પ્લાન પણ બનાવી લીધો છે.