Not Set/ કેટલા સમય સુધીમાં સેક્સ કરવું હોય છે પરફેક્ટ?

શું સેક્સ નો કોઈ સરેરાશ સમય હોય છે? સેક્સ કરવા માટે કેટલો સમય સારો છે? મોટાભાગના પુરુષો તેમના સેક્સ સમય વિશે ખોટું બોલતા હોય છે. તમને જણાવીએ  કે, કેનેડિયન અને અમેરિકન સેક્સ થેરપિસ્ટ્સ એ એક રિસર્ચ કર્યું જેમાં તેઓએ સામાન્ય અને અસામાન્ય ઇજેકયુલેશન ને કેન્દ્ર માં રાખ્યું. આ સ્ટડીના પરિણામો અનુસાર,  જો સેક્સ 1 અથવા […]

Health & Fitness Lifestyle Relationships
કેટલા સમય સુધીમાં સેક્સ કરવું હોય છે પરફેક્ટ?

શું સેક્સ નો કોઈ સરેરાશ સમય હોય છે? સેક્સ કરવા માટે કેટલો સમય સારો છે? મોટાભાગના પુરુષો તેમના સેક્સ સમય વિશે ખોટું બોલતા હોય છે. તમને જણાવીએ  કે, કેનેડિયન અને અમેરિકન સેક્સ થેરપિસ્ટ્સ એ એક રિસર્ચ કર્યું જેમાં તેઓએ સામાન્ય અને અસામાન્ય ઇજેકયુલેશન ને કેન્દ્ર માં રાખ્યું.

આ સ્ટડીના પરિણામો અનુસાર,  જો સેક્સ 1 અથવા 2 મિનિટમાં સમાપ્ત થાય તો તે ખૂબ જ ઓછું  ગણવામાં આવે છે. 3 થી 7 મિનિટ નો સેક્સ પર્યાપ્ત અને 7 થી 13 મિનિટ ના સેક્સ ટાઈમને સારો ગણવામાં આવે છે. તે જ સમયે, જો કોઈ કપલ અડધા કલાક સુધી સેક્સ કરે તો તે જરૂરી કરતાં વધુ લાંબો સમય ગણવામાં આવે છે.

કેટલા સમય સુધીમાં સેક્સ કરવું હોય છે પરફેક્ટ?

નિષ્ણાત મુજબ, સેક્સ દરમિયાન, પુરુષો તેમના પાર્ટનર પાસેથી ઘણી અપેક્ષા રાખે છે. આવી અપેક્ષાઓ ટીવી, ફિલ્મ અથવા પોર્ન ફિલ્મોને કારણે દિમાગમાં આવે છે. જ્યારે પોર્ન ફિલ્મો તદ્દન ડ્રામેટિક રીતે બનાવવામાં આવે છે. આ જોઈને, તમારે તમારા મનમાં કોઈ આશા ના જાગવી જોઈએ. વાસ્તવિકતા અને પોર્ન મૂવીની કોઈ સરખામણી કરી શકાતી નથી. એક મોડલ-અભિનેતાએ જણાવ્યું હતું કે બંને પાર્ટનર ને સેક્સ ત્યાં સુધી કન્ટિન્યુ રાખવું જોઈએ જ્યાં સુધી બન્ને પાર્ટનર ને ઓર્ગજમ ના મળે ત્યાં સુધી.

કેટલા સમય સુધીમાં સેક્સ કરવું હોય છે પરફેક્ટ?

એક ક્લિનિકલ સાયકોલોજિસ્ટના જણાવ્યા અનુસાર, તમે સેક્સના સમય પર દબાણ કેમ કરવા માંગો છો? જો તમે સેક્સ સમયે, સેક્સના સમય વિશે વિચારશો તો તમે તેનો આનંદ લઈ શકશો નહીં.

કેટલા સમય સુધીમાં સેક્સ કરવું હોય છે પરફેક્ટ?

કેટલીકવાર, બંને પાર્ટનરની જુદી જુદી ઇચ્છાઓને લીધે સેક્સ એક સમસ્યા બની જાય છે. ક્યારેક સ્ત્રીઓ સેક્સનો અંત લાવવા માંગતી હોય છે, જ્યારે પુરુષો તેમને લાંબા સમય સુધી લંબાવવાની ઇચ્છા રાખે છે, જ્યારે ઘણી વખત પુરુષો સેક્સને સમાપ્ત કરવા માંગતા હોય છે.

કેટલા સમય સુધીમાં સેક્સ કરવું હોય છે પરફેક્ટ?

જો તમારા સાથી વારંવાર સમય વિશે ફરિયાદ કરે, તો તે મહત્વનું છે કે તમે બંને સાથે મળીને વાત કરો. આપણા દેશમાં સેક્સ વિશે કોઈ ખુલીને ચર્ચા કરવા માગતું નથી. પાર્ટનર્સ પણ એકબીજા સાથે સેક્સની વાત શેર કરવામાં શરમ અનુભવતા હોય છે. આવા કિસ્સામાં, બન્ને ને મુશ્કેલીઓ અનુભવતા હોય છે. જો તમે સેક્સને સંપૂર્ણ રીતે એન્જોય કરવા માંગતા હો, તો તેના વિશે ખુલીને વાત કરો.