Not Set/ 15 મિનિટમાં બની જતા જીરા નમકીન કૂકીઝ, ચા સાથે ખાવાની પડે છે ખૂબ મજા

કહેવાય છે કે- જેની સવારની ચા બગડી, તેનો આખો જિવસ પણ બગડ્યો.. અને એમાં પણ સવાર સવારમાં સરસ મજાની કડક ચા મળી જાય તો..! અને આ ગરમા ગરમ ચા ની ચૂસ્કી સાથે નમકીન ખાવાની પણ કંઈક મજા જ કંઈક અલગ છે..  એમાં પણ બહાર ફાટી નીકળેલા રોગચાળાને ધ્યાનમાં રાખીને માર્કેટના તૈયાર ખાધ્ય પદાર્થો હાલ ટાળવા […]

Food Lifestyle

કહેવાય છે કે- જેની સવારની ચા બગડી, તેનો આખો જિવસ પણ બગડ્યો.. અને એમાં પણ સવાર સવારમાં સરસ મજાની કડક ચા મળી જાય તો..! અને આ ગરમા ગરમ ચા ની ચૂસ્કી સાથે નમકીન ખાવાની પણ કંઈક મજા જ કંઈક અલગ છે..  એમાં પણ બહાર ફાટી નીકળેલા રોગચાળાને ધ્યાનમાં રાખીને માર્કેટના તૈયાર ખાધ્ય પદાર્થો હાલ ટાળવા જોઈએ. ત્યારે ચાલો આપને જણાવીએ ઓછી મહેનતે અને ઝટપટ બની જતા કૂકીઝ- “જીરા નમકીન કૂકીઝ”…  તો ચાલો જાણી લો તેને બનાવવાની સરળ રીત…

જીરા નમકીન કૂકીઝ માટે…
તૈયારી સમય: -5 મિનિટ
રસોઈનો સમય: -15 મિનિટ
બાકીનો સમય: – 10 મિનિટ

જીરા નમકીન કૂકીઝ બનાવવા માટેની સામગ્રી :-
1) 1 ચમચી – જીરા
2) 1 કપ – ઘી
3) 1 કપ- મેદો
4) 1 ચમચી – સોજી
5) 1/4 ચમચી -નમક
6) 1/4 ચમચી -અજમો
7) 1/4 ચમચી બેકિંગ સોડા
8) 1/2 ચમચી બેકિંગ પાવડર

જીરા નમકીન કૂકીઝ બનાવવા માટેની રીત :-
– એક બાઉલ મે મેદા, નમક, અજમો, સોજી, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, જીરું નાખી મિક્સ કરો.
– હવે માખણ ઉમેરો અને મિક્સ કરી ને નાના બોલ બનાવી ને 30 મિનિટ ફ્રીજ માં મૂકી દો.
– બહાર નિકાળી ને બેકિંગ ટ્રે માં લો. પ્રીહિટ માઇક્રોવેવ માં 15 મિનિટ માટે 220 ડિગ્રી પર બેક કરી લો.
– 10 મિનિટ કે રેસ્ટ આપો, તૈયાર, નમકીન જીરા કૂકીઝ.

આ પણ વાંચો-  Health / બાજરી ખાઈને આ રીતે ઘટાડો વજન, જાણો આવા 8 ફાયદા
આ પણ વાંચો-  Health / ચપટી હળદરથી આ રીતે કરો ડાયાબીટીસથી લઈ સાંધાના દુખાવાનો ઈલાજ
આ પણ વાંચો-  Health / તુલસીના પાનથી આ રીતે કરો પથરીથી લઈ ડેન્ગ્યૂ સુધીના આટલો રોગોનો ઈલાજ

આ પણ વાંચો-  રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા
આ પણ વાંચો-   ઘરની બહાર નીકળતાં પહેલાં કરશો આ કામ, તો ચોક્કસપણે મળશે સફળતા
આ પણ વાંચો-  માસિક સમયે સ્ત્રીઓને ક્યાંય અડવાની મનાઈ કરવા પાછળ છે ફક્ત આ કારણ
આ પણ વાંચો-   રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા