રાશિફળ/ કેવી રહેશે આપની 01/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com

Rashifal
Amit Trivedi કેવી રહેશે આપની 01/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  • તારીખ – તા. 1 નવેમ્બર 2020, રવિવાર
  • તિથિ – આસો વદ એકમ
  • રાશિ – મેષ (અ,લ,ઈ)
  • નક્ષત્ર – ભરણી
  • યોગ – વ્યતિપાત
  • કરણ – બાલવ

દિન વિશેષ –

  • શુભ ચોઘડીયું – બપોરે 1.48 થી 3.14
  • વ્રજમૂસળયોગ સૂર્યોદયથી રાત્રે 8.58 સુધી
  • શુભદિવસમાં ગણતરી નથી

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –  

  • ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે સફળતા મળે
  • જમીન-મકાનથી લાભ
  • આવક વધી જાય
  • ધર્મકાર્યમાં વૃદ્ધિ થાય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • પ્રવાસની શક્યતા છે
  • સેવાકાર્યો થાય
  • સંતાન સાથે ચર્ચા થાય
  • મનમાં શુભભાવના જાગે

* મિથુન (ક,છ,ઘ) – 

  • સંબંધોમાં ખટાશ આવે
  • વેપારમાં મુશ્કેલી રહે
  • જમીન-મકાનના કાર્યોમાં મુશ્કેલી
  • જીવનસાથી સાથે મતભેદ રહે

* કર્ક (ડ,હ) –

  • નાણાંકીય અવલોકન થાય
  • પિતા સાથે મતભેદ ટાળવા
  • સંયમપૂર્વક વર્તન કરવું
  • ટૂંકો પ્રવાસ શક્ય છે

* સિંહ (મ,ટ) –

  • આરોગ્ય જાળવજો
  • વાગવા-પડવાથી સાવધાન
  • દાંતની પીડાથી સાવધાન
  • સંતાનનું સ્થાનાંતર દર્શાવે છે

* કન્યા (પ,ઠ,ણ) –

  • પરિવારમાં સુમેળ રહે
  • સામૂહિક આયોજન થાય
  • મોજમજામાં દિવસ વીતે
  • અચાનક ધનલાભ મળે

* તુલા (ર,ત) – 

  • જીવનસાથીથી લાભ મળે
  • કાર્યક્ષેત્રે સહકાર મળે
  • ગૃહસ્થજીવનમાં લાભ
  • પ્રેમ સંબંધ વધુ મજબૂત થાય

* વૃશ્ચિક (ન,ય) –

  • થતું કાર્ય અટકી શકે છે
  • નોકરીમાં સંઘર્ષ રહે
  • અન્યની મદદથી કાર્ય સરળ બને
  • મોડી સાંજે સફળતા મળી શકે

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • નવા વિચાર સૂઝે
  • કંઈક ખોવાયેલું જડી જાય
  • સંતાન સાથે મતભેદથી સાચવવું
  • ખોટું કરવાથી બચવું

* મકર (ખ,જ) –

  • સુમેળભર્યો દિવસ વીતી શકે
  • સંતાનથી લાભ
  • ભાગ્ય મજબૂત બને
  • સંકલ્પશક્તિ મજબૂત બને

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • પ્રવાસ શક્ય છે
  • અચાનક ક્યાંક જવાનું થાય
  • લાભ મળી શકે છે
  • રાત્રિના સમયે મતભેદ થઈ શકે

* મિન (દ,ચ,ઝ,થ) –

  • ભાષા ઉપર સંયમ રાખો
  • મોટો લાભ મળવાની શક્યતા છે
  • આરોગ્ય જળવાય
  • નાણાંકીય સહાય મળી શકે છે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શિવજીની ઉપાસના કરવી.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.