દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૬-૦૫-૨૦૨૪, રવિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / વૈશાખ વદ ત્રીજ
- રાશી :- ધન (ભ, ધ, ફ, ઢ)
- નક્ષત્ર :- મૂળ (સવારે ૧૦:૩૭ સુધી.)
- યોગ :- સાધ્ય (સવારે ૦૮:૩૨ સુધી.)
- કરણ :- વણિજ (સવારે ૦૬:૩૫ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃષભ ü ધન
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૫.૫૪ એ.એમ ü ૦૭.૧૮ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૧૦:૧૬ પી.એમ. ü ૦૭:૫૬ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૦૯ થી બપોરે ૦૧:૦૨ સુધી. ü બપોરે ૦૫.૩૮ થી ૦૭.૧૮ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø આદિત્ય સ્ત્રોત્રનો પાઠ કરો· ત્રીજની સમાપ્તિ : સાંજે ૦૬:૦૭ સુધી. ·
- તારીખ :- ૨૬-૦૫-૨૦૨૪, રવિવાર / વૈશાખ વદ ત્રીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૧૫ થી ૧૦:૫૬ |
અમૃત | ૧૦:૫૬ થી ૧૨:૩૬ |
શુભ | ૦૨:૧૭ થી ૦૩.૫૭ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૭:૧૮ થી ૦૮:૩૮ |
અમૃત | ૦૮:૩૮ થી ૦૯:૫૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધન સંબંધી કાર્ય ઉકેલાય.
- કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
- મિત્રોની મદદ મળે.
- રોકાણ કરવાથી લાભ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધારેલું કાર્ય પૂર્ણ થાય.
- માથામાં દુખાવો રહે.
- લાંબા સમયથી અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
- જમીન મકાનથી ફાયદો થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- વિચારો ન કરવા.
- મગજ શાંત રાખવું.
- ધાર્મિક કાર્ય થાય.
- રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- ધારેલ કાર્ય પૂર્ણ થાય.
- નવી નોકરીની વાત આવે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- આવકનો નવો સ્ત્રોત વધે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- જલ્દી વિશ્વાસ ન મૂકવો.
- મનગમતું કાર્ય પૂર્ણ થાય.
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- સાધન ચાલવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- લાભકારક દિવસ રહે.
- વેપારમાં બેદરકારી ન રાખવું.
- તમારા માટે પૂરતો સમય મળે.
- તમારું સન્માન થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- મોજ મજામાં દિવસ જાય.
- મનને શાંતિ જણાય.
- ઓફીસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.
- મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- રોકાણમાંથી લાભ થાય.
- તમારી આવડતથી ફાયદો થાય.
- કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માનસિક થાક લાગે.
- કળા ક્ષેત્રવાળાને લાભ થાય.
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- લાંબો ખર્ચ થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- પૈસાની બચત કરવી.
- સામાજિક કાર્યપૂર્ણ થાય.
- માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
- નિર્ણય સમજી વિચારીને લેવો..
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- થાક લાગી શકે છે.
- કામનો બોજો ઓછો થાય.
- મગજ પર કાબૂ રાખવો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૬
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ઉધાર આપવું કે લેવું નહિ.
- જુસ્સામાં વધારો થાય.
- લગ્ન માટે માગું આવી શકે છે.
- બીજા લોકોની કદર કરવી.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
-
આ પણ વાંચો: ક્યાં આવેલું છે પંચ બદ્રી મંદિર, ધર્મગ્રંથોમાં પણ છે તેનું વર્ણન
આ પણ વાંચો: જાસૂદના ફૂલોથી જગાડો સૂતેલું ભાગ્ય
આ પણ વાંચો: કયો રંગ કયા ગ્રહથી પ્રભાવિત હોય છે?