Not Set/ કેવી રહેશે આપની 25/11/2020, જાણો આપનું આજનું રાશિ ભવિષ્ય

દિન વિશેષ –

શુભ ચોઘડીયું – સવારે 11.03 થી 12.26
પ્રબોધીની એકાદશી. દેવઊઠી એકાદશી પણ કહેવાય છે.
પંચક ચાલે છે.

Rashifal
Amit Trivedi 1 કેવી રહેશે આપની 25/11/2020, જાણો આપનું આજનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  • તારીખ – તા. 25 નવેમ્બર 2020, બુધવાર
  • તિથિ – કારતક સુદ અગિયારસ
  • રાશિ – મીન (દ,ચ,ઝ,થ)
  • નક્ષત્ર – ઉત્તરાભાદ્રાપદ
  • યોગ – સિદ્ધિ
  • કરણ – વણીજ

દિન વિશેષ –

  • શુભ ચોઘડીયું – સવારે 11.03 થી 12.26
  • પ્રબોધીની એકાદશી. દેવઊઠી એકાદશી પણ કહેવાય છે.
  • પંચક ચાલે છે.

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –

  • ધન પ્રાપ્તિ થઈ શકે છે
  • રોજીંદી આવકમાં ઉમેરો
  • ઋતુગત બિમારીથી રાહત
  • પ્રેમ સંબંધો મજબૂત બને

* વૃષભ (બ,વ,ઉ) –

  • કાર્યમાં મુશ્કેલી આવી શકે
  • પ્રવાસમાં ચૂસ્ત આયોજન કરજો
  • સંબંધો ખોરવાશે
  • આરોગ્ય જાળવવું

* મિથુન (ક,છ,ઘ) –

  • ખોટું કાર્ય ન થાય જોજો
  • વાહન ચલાવતા સાચવવું
  • પિતા સાથે સંબંધો જાળવવા
  • શાંતિથી દિવસ પસાર કરવો

* કર્ક (ડ,હ) –

  • અચાનક પ્રવાસ થાય
  • એક કરતા વધુ સ્થળે જવાનું થાય
  • આરોગ્ય જાળવજો
  • પ્રેમ સંબંધો મજબૂત બને

* સિંહ (મ,ટ) –

  • આરોગ્ય જાળવવું
  • ઉશ્કેરાટથી દૂર રહેવું
  • ધન પ્રાપ્તિ થાય
  • પ્રેમ સંબંધ બંધાઈ શકે છે

* કન્યા (પ,ઠ,ણ) –

  • કાર્યમાં સહકાર મળે
  • જીવનસાથી સાથે પ્રવૃત્ત થવું પડે
  • ધન પ્રાપ્તિ રહે
  • વેપારથી લાભ

* તુલા (ર,ત) –

  • પરદેશથી લાભ
  • સ્ત્રી પાત્રો સાથે સંબંધ જોખમાઈ શકે
  • ગુસ્સા ઉપર કાબૂ રાખવો
  • કોર્ટકચેરીથી સંભાળવું

* વૃશ્ચિક (ન,ય) –

  • સંતાન સાથે રકઝક થાય
  • જો પ્રવાસમાં સંતાન સાથે હોય તો સાચવવું
  • પરદેશ જવું હોય તો સરળતા રહે
  • રોજીંદી આવક જળવાઈ રહે

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • વેપારમાં લાભ રહે
  • ઘરમાં ઉશ્કેરાટ ન કરવો
  • છાતીની કોઈ પીડા હોય તો સાચવવું
  • એસીડીટીથી પણ સાચવવું

* મકર (ખ,જ) –

  • ધર્મ ભાવના વધે
  • જીવનસાથી સાથે નજદીકી વધે
  • વાહનયોગ છે
  • શાંતિથી બધા કાર્યો કરવા

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • સેવાક્ષેત્રે જોડાયેલાને લાભ
  • ભાષા ઉપર કાબૂ રાખજો
  • તમારી સીધી ભાષા અવળી પડી શકે છે
  • શક્ય હોય તો મૌન ધારણ કરવું

* મિન (દ,ચ,ઝ,થ) –

  • ભાગ્યનું બળ વધ્યું છે
  • સફળતા મળી શકે છે
  • સાસરીપક્ષથી લાભ
  • આરોગ્યમાં સુધારો

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે ઓમ્ શ્રી કેતવે નમઃ આ મંત્રનો જાપ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.